કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ:આજે 16 ડિસેમ્બર માગશર વદ એકમ સોમવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.13 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.57 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· શિવલિંગ પર લવિંગ ચઢાવવું. એકમની સમાપ્તિ : રાત્રે ૧૨:૨૪ સુધી.
- તારીખ :- ૧૬-૧૨-૨૦૨૪, સોમવાર / માગશર વદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૧૩ થી ૦૮:૩૪ |
| શુભ | ૦૯:૫૪ થી ૧૧:૧૪ |
| લાભ | ૦૩:૧૬ થી ૦૪.૩૬ |
| અમૃત | ૦૪:૩૬ થી ૦૫:૫૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૬ થી ૧૨:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- આફતોથી બચવું.
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- નાણાકીય બાબતોમાં સાવધાનીરાખો.
- નવી વસ્તુ શીખવા મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ ભેટ-સોગાદ મળે.
- માન, સન્માન અને ધન પ્રાપ્ત થાય.
- સ્ત્રીઓ પણ વેપારમાં સફળતા પ્રાપ્ત કરશે.
- તેમને સફળતા અને સુખ મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ મળે.વ્ક
- કોઈ મહત્વની વાત જાણવા મળે.
- રોજગારની શોધમાં ફરવું પડશે.
- ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- કામમાં બિનજરૂરી વિલંબ થાય.
- મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
- ઓફિસથી વહેલા ઘરે અવાય.
- સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- કામનું દબાણ વધે.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- નવા પ્રેમ સંબંધ બંધાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સંગીત દિવસ ને આરામ બનાવે.
- ભાઈ બહેન મદદ માગી શકે છે.
- જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
- લોકોને તમારી વાણી ગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- ઝઘડાખોર વર્તન ન કરો.
- આગળ કરેલ કામનો પસ્તાવો થાય.
- ખર્ચમાં વધારો થાય.
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થાય.
- નોકરીના સ્થાનમાં ફેરફારથાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- લક્ષ્મીજી નું આગમન થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સંતાનથી ફાયદો થાય.
- નવા સંબંધ બંધાય.
- જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે
- રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- તમારી લાગણીઓને ઠેસ પહોચી શકે.
- નવી વસ્તુઓ ની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- દિનચર્યા માં વ્યસ્ત રહો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
- સંતાનની પ્રગતિ થશે.
- સામાજિક યશ વધશે
- નવું શીખવા મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
- પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:શાસ્ત્રો મુજબ મહિલાઓ શા કારણે બીમાર રહે છે….
આ પણ વાંચો:સ્વપ્નમાં ભગવાનને જોવાનો શું અર્થ હોય છે….
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
