Ahmedabad News/ અસામાજિક તત્વોના વાયરલ વીડિયોના મામલે બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેષને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અસામાજિક તત્વોના વાયરલ વીડિયોના મામલે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં રખિયાલમાં મોબાઈલ-2 માં ફરજ બજાવતા બે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી છે.આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેષને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

તેમણે ફરજ દરમિયાન બેદરકારી દાખવી હોવાની હકીકત બહાર આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિડીઓમાં અસામાજિક તત્વો પોલીસ પર હાવી થતા હોય તેવું દ્રશ્યમાન  થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ ‘રાજ્ય દિવ્યાંગજન આયુક્ત’ વર્ષ 2024 એવોર્ડ એનાયત

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કાલે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 એનાયત કરશે, ગુજરાતમાંથી પંચમહાલના ગામને મળશે

આ પણ વાંચો: છોટાઉદેપુરના ‘હાફેશ્વર’ ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-૨૦૨૪’નો એવોર્ડ અપાયો