આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને જમીન-મકાનથી ફાયદો થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 23 ડિસેમ્બર માગશર વદ આઠમ સોમવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.17 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.00 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 23 ડિસેમ્બર માગશર વદ આઠમ સોમવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.17 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.00 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·         દૂધ-જળથી ભોળાનાથનો અભિષેક કરવો.                    આઠમ ની સમાપ્તિ         :   બપોરે ૦૫:૦૭ સુધી.

  • તારીખ :-        ૨૩-૧૨-૨૦૨૪, સોમવાર / માગશર વદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૧૭ થી ૦૮:૩૭
શુભ ૦૯:૫૮ થી ૧૧:૧૮
લાભ ૦૩:૧૯ થી ૦૪.૪૦
અમૃત ૦૪:૪૦ થી  ૦૬:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૯ થી ૧૨:૩૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • જૂના રોકાણથી લાભ થાય.
  • ભાગીદારીના ધંધામાં સાચવવું.
  • અણધાર્યા સારા સમાચાર મળે.
  • લાગણીને કાબૂમાં રાખવી.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • આનંદમાં આવી ઝૂમી ઉઠો.
  • જમીન-મકાન થી ફાયદો થાય.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧
  • મિથુન (ક, છ, ઘ) :-
  • વધારે ખોટા વિચારો ન કરવા.
  • મગજ શાંત રાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • નીડર બનીને જવાબ આપો.
  • કોઈની ઈર્ષા ન કરવી.
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • અજાણ્યા પર જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • ભગવાનની ભક્તિ થાય.
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • કીમતી વસ્તુઓ ખોવાઈ શકે છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લાભકારક દિવસ રહે.
  • કામમાં બેદરકારી રાખવી નહીં.
  • પોતાના માટે સમય મળે.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • તુલા (ર , ત) :-
  • નવી વસ્તુ તમારી રાહ જોવે.
  • પૈસાની બચત કરતા શીખો.
  • મોજ મજા માં દિવસ જાય.
  • મનને શાંતિ જણાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ચહેરા પર સ્મિત રહે.
  • દિવસ સારો જાય.
  • જૂના રોકાણથી લાભ થાય.
  • તમારી આવડત કામમાં આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કલાક્ષેત્ર વાળાને ફાયદો થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • નવું જ્ઞાન મળે.
  • વેપારમાં કોઈ સારો લાભ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • લાલચમાં આવવું નહિ.
  • જલ્દી થાક લાગી શકે.
  • સામાજિક કાર્ય પૂર્ણ થાય.
  • માતા-પિતાના આશીર્વાદથી લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • મહત્વના કામ સરળતાથી પૂર્ણ થાય.
    • મનથી મલકતાં રહો.
    • કામનો બોજો ઓછો રહે.
    • લોકોની મદદ મળે.
    • શુભ કલર- લાલ
    • શુભ નંબર- ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ખોટી ચિંતા ન કરવી.
  • કોઈપણ પરિસ્થિતિમાં ગભરાવવું નહિ.
  • ઉધાર આપવું કે લેવું નહીં
  • જુસ્સામાં વધારો થાય.
  • શુભ કલર – વાદળી

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું તમે પણ જૂના કપડા દાન કરી દો છો? તો પહેલા જાણી લો વાસ્તુ સંબંધિત નિયમો

આ પણ વાંચો:હંમેશા તિજોરી ભરેલી રાખવા પગાર આવતા જ કરો સૌથી પહેલા આ કામ, ધનવાન થશો

આ પણ વાંચો:આર્થિક લાભ માટે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો, લક્ષ્મીજી આવશે જરૂર તમારા આંગણે