કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 23 ડિસેમ્બર માગશર વદ આઠમ સોમવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.17 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.00 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· દૂધ-જળથી ભોળાનાથનો અભિષેક કરવો. આઠમ ની સમાપ્તિ : બપોરે ૦૫:૦૭ સુધી.
- તારીખ :- ૨૩-૧૨-૨૦૨૪, સોમવાર / માગશર વદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૧૭ થી ૦૮:૩૭ |
| શુભ | ૦૯:૫૮ થી ૧૧:૧૮ |
| લાભ | ૦૩:૧૯ થી ૦૪.૪૦ |
| અમૃત | ૦૪:૪૦ થી ૦૬:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૯ થી ૧૨:૩૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- જૂના રોકાણથી લાભ થાય.
- ભાગીદારીના ધંધામાં સાચવવું.
- અણધાર્યા સારા સમાચાર મળે.
- લાગણીને કાબૂમાં રાખવી.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- આનંદમાં આવી ઝૂમી ઉઠો.
- જમીન-મકાન થી ફાયદો થાય.
- સાંજ પછી સારા સમાચાર મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વધારે ખોટા વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- નીડર બનીને જવાબ આપો.
- કોઈની ઈર્ષા ન કરવી.
- નોકરીમાં પ્રમોશન મળે.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- અજાણ્યા પર જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- ભગવાનની ભક્તિ થાય.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- કીમતી વસ્તુઓ ખોવાઈ શકે છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- લાભકારક દિવસ રહે.
- કામમાં બેદરકારી રાખવી નહીં.
- પોતાના માટે સમય મળે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- નવી વસ્તુ તમારી રાહ જોવે.
- પૈસાની બચત કરતા શીખો.
- મોજ મજા માં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- ચહેરા પર સ્મિત રહે.
- દિવસ સારો જાય.
- જૂના રોકાણથી લાભ થાય.
- તમારી આવડત કામમાં આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કલાક્ષેત્ર વાળાને ફાયદો થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- નવું જ્ઞાન મળે.
- વેપારમાં કોઈ સારો લાભ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- લાલચમાં આવવું નહિ.
- જલ્દી થાક લાગી શકે.
- સામાજિક કાર્ય પૂર્ણ થાય.
- માતા-પિતાના આશીર્વાદથી લાભ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :
- મહત્વના કામ સરળતાથી પૂર્ણ થાય.
- મનથી મલકતાં રહો.
- કામનો બોજો ઓછો રહે.
- લોકોની મદદ મળે.
- શુભ કલર- લાલ
- શુભ નંબર- ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ખોટી ચિંતા ન કરવી.
- કોઈપણ પરિસ્થિતિમાં ગભરાવવું નહિ.
- ઉધાર આપવું કે લેવું નહીં
- જુસ્સામાં વધારો થાય.
- શુભ કલર – વાદળી
આ પણ વાંચો:શું તમે પણ જૂના કપડા દાન કરી દો છો? તો પહેલા જાણી લો વાસ્તુ સંબંધિત નિયમો
આ પણ વાંચો:હંમેશા તિજોરી ભરેલી રાખવા પગાર આવતા જ કરો સૌથી પહેલા આ કામ, ધનવાન થશો
આ પણ વાંચો:આર્થિક લાભ માટે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો, લક્ષ્મીજી આવશે જરૂર તમારા આંગણે
