Not Set/ બ્લૂ વ્હેલ ગેમ રાષ્ટ્રીય સમસ્યા

સુસાઇડ ગેમ તરીકે જાણીતી બનેલી બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધ મૂકવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દૂરદર્શન અને ખાનગી ચેનલોએ તેમના પ્રાઇમ ટાઇમ પ્રોગ્રામમાં આ અંગે જાગૃતિ આવે તે માટે ચળવળ ચલાવવી જોઈએ. કોર્ટે નોંધ્યું કે બ્લૂ વ્હેલ ગેમ રાષ્ટ્રીય સમસ્યા છે. સુપ્રીમે એમ પણ કહ્યું કે, આ […]

India

સુસાઇડ ગેમ તરીકે જાણીતી બનેલી બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધ મૂકવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દૂરદર્શન અને ખાનગી ચેનલોએ તેમના પ્રાઇમ ટાઇમ પ્રોગ્રામમાં આ અંગે જાગૃતિ આવે તે માટે ચળવળ ચલાવવી જોઈએ. કોર્ટે નોંધ્યું કે બ્લૂ વ્હેલ ગેમ રાષ્ટ્રીય સમસ્યા છે. સુપ્રીમે એમ પણ કહ્યું કે, આ મુદ્દે એક કમિટી બનાવવામાં આવી છે અને તે 3 સપ્તાહની અંદર રિપોર્ટ સોંપશે.