આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોનો પ્રેમથી છલોછલ દિવસ રહે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 02 જાન્યુઆરી પોષ સુદ ત્રીજ ગુરુવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે.  શ્રાવણ  નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 02 જાન્યુઆરી પોષ સુદ ત્રીજ ગુરુવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે.  શ્રાવણ  નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

    ઓમ ગં ગણપતે નમ: મંત્રનો જાપ કરવો.

ત્રીજની   સમાપ્તિ   :         સવારે ૦૧:૧૦ સુધી. જાન્યુ-૦૩

તારીખ   :-   ૦૨-૦૧-૨૦૨૫, ગુરુવાર / પોષ સુદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૦ થી ૦૮:૪૧
લાભ ૧૨:૪૩ થી ૦૨:૦૪
અમૃત ૦૨:૦૪ થી ૦૩.૨૪
શુભ ૦૪:૪૫ થી ૦૬:૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૫ થી ૦૭:૪૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મિત્રો તમારી મદદ કરે.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • રીઅલ એસ્ટેટમાંથી ફાયદો મળે.
  • નાની મોટી સમસ્યા રહે.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સમસ્યાનું સમાધાન મળે.
  • પ્રેમથી છલોછલ દિવસ જાય.
  • આજે સારું પરિણામ મળશે.
  • સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • નસીબ બળવાન બને.
  • દિનચર્યામાં થોડો ફેરફાર થાય.
  • મહત્વના કામમાં ધ્યાન કેન્દ્રિત કરો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭
  • કર્ક (ડ , હ) :-
  • ધન આવે ખરું જાય પણ ખરું.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • નવી યોજનાઓ અને વિચારો આવશે.
  • યોગ અને કસરત કરો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯
  • સિંહ (મ , ટ) :-
  • નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તકમળે.
  • કાર્યસ્થળ પર સમજદારી અને ધીરજ કામ લો.
  • આર્થિક લાભ ન મળે.
  • કોઈની નીંદા કરવી નહિ.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • કાર્યમાં સફળતા મળે.
  • નાણાકીય સ્થિતિમાં સુધારોથાય.
  • પ્રેમમાં નિષ્ફળતા મળે તો નિરાશ ન થવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
  • સખત મહેનત રંગ લાવે.
  • પરિવારથી લાભ થાય.
  • કર્મચારીઓનો સાથ મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩
  • વૃશ્વિક (ન, ય) :-
  • મહત્વના નિર્ણયો લેવાય.
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • આર્થિક લાભ થાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સબંધોમાં સકારાત્મક પરિવર્તન આવે.
  • દિવસઆનંદ અને સંતોષથી ભરેલો રહેશે.
  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
  • ધન સંબંધી મામલે મતભેદ થાય.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬
  • મકર (ખ, જ) :-
  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • ભાવી યોજના બને.
  • ઘરમાં શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્ર તરફથી મદદ મળે.
  • પ્રિયજનની સંભાળ લેવી.
  • અણધાર્યા વસ્તુથી ધન લાભ થાય.
  • લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
  • શુભ કલર – પીળી
  • શુભ નંબર – ૭
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સાહસ અને પ્રયત્નોથી સફળ થવાય.
  • પરિવાર સાથે સમય વિતાવો.
  • નવો સ્વાદ માણી શકો.
  • પગનો દુખાવો રાખ્યા કરે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધ્યાન થી સમાધિ તરફ ત્યારે જ જવાય જ્યારે આપણે…

આ પણ વાંચો:પ્રગતિથી જોડાયેલો છે વાયવ્ય ખૂણો, જાણો અહીં કઈ વસ્તુઓ રાખવી જોઈએ…

આ પણ વાંચો:વિચારની શક્તિથી મળે છે આદ્યાત્મિક ઉન્નતિનો માર્ગ