Gandhinagar News/ નવી 9 મહાનગરપાલિકાઓ માટે સિટી એન્જિનિયરોની નિમણૂક કરાઈ, જાણો કોની ક્યાં નિમણૂક ?

નવી બનેલી 9 મહાનગરપાલિકાના સીટી એન્જિનિયરો જાહેર કરાયા, વિકાસ કામોને વેગ મળશે

Top Stories Gandhinagar Gujarat Breaking News

રાજ્યમાં તાજેતરમાં જ રચાયેલી 9 નવી મહાનગરપાલિકાઓ માટે સિટી એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે આ નગરપાલિકાઓમાં વિકાસ કામોને વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. નવા નિયુક્ત સિટી એન્જિનિયરોની યાદી નીચે મુજબ છે.

નવા નિયુક્ત સિટી એન્જિનિયરોને શહેરના વિકાસ માટેની યોજનાઓને અમલમાં મૂકવા, પાયાની સુવિધાઓ જેવી કે રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો વગેરેને સુધારવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, શહેરના આયોજન અને વિકાસ માટેની લાંબા ગાળાની યોજનાઓ પણ તૈયાર કરવાની જવાબદારી તેમની પાસે રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં નવા વર્ષના દિવસે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો: 9 કમિશનરોની કરાઈ નિમણૂંક

આ પણ વાંચો: ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1 નવો જિલ્લો અને 9 નગરપાલિકને મહાનગરપાલિકાનો મળ્યો દરજ્જો

આ પણ વાંચો: જાણો સુરત મહાનગરપાલિકા 119 બ્રિજના હેલ્થ રિપોર્ટ પાછળ કેટલા કરોડનો ખર્ચ કરશે