Vadodara News: વડોદરામાં (Vadodara) વાહનવ્યવહાર કચેરીએ (RTO) નિયમો ભંગ કર્યાના આંકડા બહાર પાડ્યા છે. જેમાં ઓડીસી, ઓવરલોડ, ફિટનેસ પરમીટ વાહનોના કેસો દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 112 જેટલા લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વર્ષ 2024માં સમગ્ર વર્ષ દરમિયાન 1655 કેસ દાખકલ કરાયા હતી. જેમાં 1099 કેસમાંથી 65 લાખની રિકવરી કરાઈ છે. વાહનોના ફિટનેસ અંગે 829 કેસમાંથી 57 લાખ રિકવરી, પરમિટ અંગે 200 કેસમાંથી 15 લાખની રિકવરી કરાઈ છે. વડોદરા આરટીઓ વિભાગે વિવિધ કેટગરી અંતર્ગત 583145778 લાખની રિકવરી કરી છે. ઘણાના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલ લાયસન્સ
હેલ્મેટ વાયોલેશન 09
ફટલ કેસમાં 89
ડ્રીંક એન્ડ ડ્રાઈવ 14
કુલ 112
વર્ષ દરમિયાન કરેલી કામગીરી
ઓવર લોડ 1,655 – રિકવરી 2,03,75,150
ODC 1,099- રિકવરી 65,48,100
ફિટનેસ 829- રિકવરી 57,79,604
પરમીટ 200- 15,91,420
અન્ય 9,286- રિકવરી 2,40,20,304
કુલ કેસ
13,069
કુલ રિકવરી 5,83,14,578
આ પણ વાંચો:વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરાઈ કમિટીની રચના,હવે નહિ ખાવા પડે RTOના ધક્કા
આ પણ વાંચો:બનાસકાંઠામાં ટ્રક ચાલકો અને RTO કર્મીઓ વચ્ચે બબાલ
આ પણ વાંચો:કાર વેચવા માંગો છો? તો અહીં જાણો RTO તરફથી NOC મેળવવાની ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયા
