Gandhinagar News/ ગુજરાતના 37 નવા DySPને મળ્યું પોસ્ટિંગ ! જાણો કોને ક્યાં મુકાયા

વર્ષ 2017, 2021 અને 2022ની બેચના 37 નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી)ને તેમની તાલીમ પૂર્ણ થયા બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યું

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News :  ગુજરાત પોલીસમાં નવી નિમણૂકના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2017, 2021 અને 2022ની બેચના 37 નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી)ને તેમની તાલીમ પૂર્ણ થયા બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ નિમણૂકથી રાજ્યના પોલીસ બળમાં નવી ઉર્જાનો સંચાર થશે.

બેચના 37 નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી)નું લીસ્ટ નીચે મુજબ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નકલી PA બાદ હવે નકલી DYSP ઝડપાયો, આટલા કરોડની આચરી છેતરપિંડી

આ પણ વાંચો: અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત જુનાગઢના DYSPની બદલી

આ પણ વાંચો: ગીર સોમનાથઃ વેરાવળમાં મોડી રાત્રે ફૂટ પેટ્રોલિંગ DYSP,PIની આગેવાનીમાં પોલીસનું પેટ્રોલીંગ શહેરની મુખ્ય બજારો સહિત રાજમાર્ગ પર પેટ્રોલીંગ આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસ ફૂટ પેટ્રોલીંગ