Surat News: સુરત(Surat)માં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા(Praful Pansheriya)એ VNSGUમાં Ph.Dની પરીક્ષા આપી હતી, જેમાં તેમણે 200માંથી 128 ગુણ મેળવી ઉતીર્ણ થયા છે.

સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રૂરલ સ્ટડીઝ વિષયમાં Ph.Dની પરીક્ષા આપી હતી. જેમાં પ્રફુલ્લ પાનસેરિયાએ 200માંથી 128 ગુણ મેળવ્યા હતા અને પીએચ.ડી માટે ક્વોલિફાય થયા છે. કુલ 746માંથી 330 ઉમેદવારો Ph.Dની પ્રવેશ પરીક્ષામાં ક્વોલિફાય થયા હતા.
આ પણ વાંચો:સરકારી શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો: શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા
આ પણ વાંચો:અમદાવાદની પ્રેમ સ્કૂલના શાળા સંચાલકોની મનમાની! ફરજીયાત લીલા રંગનું સ્વેટર પહેરવા દબાણ
આ પણ વાંચો:ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ
