Anand News/ આણંદ નજીક એક ગામમાં સગીરા પર દુષ્કર્મ

કાકાએ ભત્રીજીને ખેતરમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું

Top Stories Gujarat

Anand News : આણંદના એક ગામમાં સગીરા પર દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર મચી છે. જેમાં સગા કાકાએ જ ભત્રીજીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. જેમાં આરોપી કાકાએ ભત્રીજીને ખેતરમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી નકાધમ કાકાએ સગીરાના ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. જેને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો,રો-રો ફેરી મારફતે થતી હતી દારૂની હેરાફેરી

આ પણ વાંચો: વકીલાત સાથે દારૂની હેરાફેરી, દહેગામના વકીલ સહિત ત્રણની ધરપકડ,અન્ય15ની શોધ ચાલુ

આ પણ વાંચો: ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા