આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ભગવાન શિવની આરાધના કરવી, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ ચૌદસ છે. ભગવાન શિવની આરાધના કરવી  શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૧૬-૦૨-૨૦૨૬, સોમવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ ચૌદસ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૧૫ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર વૃશ્ચિક  રાશીમાં રહેશે અને શ્રાવણ નક્ષત્ર સાંજે ૦૬:૧૬ સુધી રહેશે. વરિયાન યોગ ફેબ્રુઆરી ૧૭ સવારે ૦૨:૫૭ સુધી અને શકુની કરણ બપોરે ૦૫:૦૮ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૧ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૬ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય ૦૬:૨૫ એ.એમ અને ચંદ્રાસ્ત ૦૫:૩૫ પી.એમ રહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી ૦૧:૧૫ સુધી અને રાહુકાળ સવારે ૦૮.૩૭ થી ૧૦.૦૫ સુધી. આજના દિવસે પંચક અને વિંછુડો આજે નથી. તેમજ આજે ભગવાન શિવની આરાધના કરવી શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ ચૌદસ છે. ભગવાન શિવની આરાધના કરવી  શુભ માનવામાં આવે છે.

 

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૧ થી ૦૮:૩૭
શુભ ૧૦:૦૨ થી ૧૧:૨૯
લાભ ૦૩:૪૪ થી ૦૫.૧૦
અમૃત ૦૫:૧૦ થી ૦૬:૩૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૧૮ થી ૧૨:૫૩

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મેષ (અ, લ , ઈ) :-
  • વેપાર સાતમાં આસમાને પહોચે.
  • કામ સમયસર પૂર્ણ થાય.
  • સાવચેત રહેવાની જરૂર છે.
  • જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આસપાસના લોકોથી સાચવવું.
  • વિચિત્ર સમસ્યા સર્જાય.
  • મગજ શાંત રહે.
  • ઓચિંતા કોઈ મુલાકાત થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

  • મિથુન (ક, છ, ઘ) :-
  • શોપિંગ કરવાનું મન થાય.
  • ધનનો વરસાદ થાય.
  • દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
  • બચાવેલું ધન કામમાં આવે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કર્ક (ડ , હ) :-
  • મોટી યોજના બને.
  • મગજ તણાવમાં રહે.
  • કોઈ ત્રીજી વ્યક્તિ ના કારણે મતભેદ થાય.
  • ઓચિંતી કોઈ ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

  • સિંહ (મ , ટ) :-
  • દિલની વાત કરવાની તક મળે.
  • દિવસ આનંદમય જાય.
  • ઘરે કોઇ મહેમાન આવે.
  • સંબંધમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • દિવસ જાય તેમ માથે તાપ વધે.
  • શરીરમાં નાનો-મોટો દુખાવે રહે.
  • અન્યની ટીકા ન કરવી.
  • કોઈ ભેટ મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • તુલા (ર , ત) :-
  • નવા સામાજિક કાર્ય થાય.
  • બાળકોથી લાભ જણાય.
  • એકલા રહેવાનું મન થાય.
  • સમજણમાં વધારો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિવારથી સારા સમાચાર મળે.
  • બળ-બુધ્ધિથી પૈસા કમાવાય.
  • પરિવારથી ફાયદો જણાય.
  • માનસિક શાંતિ મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવો સંકલ્પ લઈને યોજના બને.
  • ધાર્મિક કાર્ય થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • મગજને શાંતિ મળે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મકર (ખ, જ) :-
  • વિશ્વાસે વહાણ ચાલે.
  • સંબંધમાં વધારો થાય.
  • નવી ભેટ સોગાદો મળે.
  • જીવન ની અગત્યતા સમજાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મન-મકાન-માતાનું સુખ મળે.
  • કટકી-કમીશનથી લાભ થાય.
  • યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
  • પ્રેમમાં નવી આશા જાગે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જમીન-મકાન થી ફાયદો થાય.
  • કાર્યમાં વિલંબ આવે.
  • મતભેદ થાય તો મગજ શાંત રાખવું.
  • દુઃખમાં સાચી સમજણ છે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

આ પણ વાંચો:લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

આ પણ વાંચો:ગૃહસ્થ હોવા છતાં ભગવાન શિવ સ્મશાનમાં જ કેમ નિવાસ કરે છે? જાણીએ એની પાછળનું અદ્ભૂત રહસ્ય…!

આ પણ વાંચો:આજે મહાદેવની આરાધનાનો પાવન દિન…મહાશિવરાત્રિ 2026…જાણો રુદ્રાભિષેકનું શુભ મુહૂર્ત…