Ahmedabad News/ અમદાવાદમાં લાલ દરવાજા ખાતેથી 27 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત એટીએસે અમદાવાદમાં લાલ દરવાજા પાસેથી રૂ. 27 લાખનું ડ્રગ્સ પકડ્યુ હતુ. પોલીસે ડ્રગ્સ પેડલર ફરઝાન શેખની ધરપકડ કરીને તેની પાસેથી એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: ગુજરાત એટીએસે અમદાવાદમાં લાલ દરવાજા પાસેથી રૂ. 27 લાખનું ડ્રગ્સ પકડ્યુ હતુ. પોલીસે ડ્રગ્સ પેડલર ફરઝાન શેખની ધરપકડ કરીને તેની પાસેથી એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું. આ આરોપી પાસેથી અગાઉ પણ પોલીસ 20 કિલો જેટલું ડ્રગ્સ જપ્ત કરી ચૂકી છે. પોલીસ ડ્રગ્સ પેડલરની સાથેના બીજા આરોપીઓને પણ તલાશ કરી રહી છે.