કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 26 જાન્યુઆરી પોષ વદ બારસ શુક્રવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.21 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે બારસ છે.· અગિયારસની સમાપ્તિ સવારે ૦૩:૪૮ સુધી. નવે-૨૭
- તારીખ :- ૨૬-૧૧-૨૦૨૪, મંગળવાર / કારતક વદ અગિયારસના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૫ થી ૧૨:૨૫ |
| અમૃત | ૧૨:૨૫ થી ૦૧:૪૮ |
| શુભ | ૦૩:૧૦ થી ૦૪:૩૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૧ થી ૦૯:૧૦ |
| શુભ | ૧૦:૪૭ થી ૧૨:૨૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઘરના વાતાવરણમાં ફેરફાર થાય.
- જીવનમાં નવો આનંદ આવે.
- તમારી હોશિયારી નો બીજે ઉપયોગ થાય.
- ભૂતકાળને યાદ કરીને આનંદ થાય.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- લોકોની વાત સાંભળવા થી ઉકેલ મળે.
- ખર્ચ ઉપર અંકુશ મુકવો.
- છુપા શત્રુ અંકોથી સાવધાન રહો.
- કામમાં પ્રશંસા થાય
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- બાળકો તરફ ધ્યાન રાખવાની જરૂર છે.
- નવા સપના જોવાય.
- સાંધામાં દુખાવો રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- વજન ઉપર નજર રાખવાની જરૂર છે.
- ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું.
- નાનપણની યાદ તાજી થાય.
- મોજ મજા માં દિવસ જાય
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- કોઈ ભેટ મળે.
- સહકાર અને સહયોગ મળી શકે..
- માથામાં દુખાવો રહે
- કામમાં પરિવર્તન આવશે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- મનને શાંતિ ન મળે.
- સાસરી પક્ષેથી ધનલાભ થાય.
- આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.
- નોકરી ની નવી તક મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- દિવસ યાદગાર બની જશે.
- બાળકો સાથે દિવસ આનંદમય જાય.
- નફો કમાવી શકશો.
- નવી આશા જાગે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- હળવાશ અનુભવશો.
- લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
- ત્રીજા વ્યક્તિ ને કારણે મનભેદ ન કરવો.
- વેપારી વર્ગને ફાયદો થાય.
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- માતા પિતા થી ફાયદો થાય.
- ઘરનું વાતાવરણ બદલાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- મહેનત રંગ લાવે.
- ભાગ્ય સાથ આપે.
- કામની પ્રશંસા થયી શકે છે.
- તણાવથી મુક્ત થવાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
- કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- તમારો આત્મવિશ્વાસ વધે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કામનું ઊંધું પરિણામ આવે.
- એકલવાયું લાગે.
- સ્વાસ્થમાં ધ્યાન રાખવું.
- માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – 6
આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં
આ પણ વાંચો:ક્યારેય કોઈના હાથમાં ન મૂકો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી રીસાઈ જશે
આ પણ વાંચો:પરવાળું રત્ન પહેરવાથી મંગળ ગ્રહ મજબૂત થાય છે? કઈ રાશિના લોકો માટે ગણાય છે હિતાવહ
