આજનું રાશિફળ/ આ રાશિના લોકોએ ખર્ચ ઉપર અંકુશ મુકવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 26 જાન્યુઆરી પોષ વદ બારસ શુક્રવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.21 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 26 જાન્યુઆરી પોષ વદ બારસ શુક્રવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.21 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·  આજે બારસ છે.·        અગિયારસની સમાપ્તિ          સવારે ૦૩:૪૮ સુધી. નવે-૨૭ 

  • તારીખ :-        ૨૬-૧૧-૨૦૨૪, મંગળવાર / કારતક વદ અગિયારસના  ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૫ થી ૧૨:૨૫
અમૃત ૧૨:૨૫ થી ૦૧:૪૮
શુભ ૦૩:૧૦ થી ૦૪:૩૧
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૩૧ થી ૦૯:૧૦
શુભ ૧૦:૪૭ થી ૧૨:૨૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઘરના વાતાવરણમાં ફેરફાર થાય.
  • જીવનમાં નવો આનંદ આવે.
  • તમારી હોશિયારી નો બીજે ઉપયોગ થાય.
  • ભૂતકાળને યાદ કરીને આનંદ થાય.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર – ૨
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લોકોની વાત સાંભળવા થી ઉકેલ મળે.
  • ખર્ચ ઉપર અંકુશ મુકવો.
  • છુપા શત્રુ અંકોથી સાવધાન રહો.
  • કામમાં પ્રશંસા થાય
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • બાળકો તરફ ધ્યાન રાખવાની જરૂર છે.
  • નવા સપના જોવાય.
  • સાંધામાં દુખાવો રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • વજન ઉપર નજર રાખવાની જરૂર છે.
  • ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • નાનપણની યાદ તાજી થાય.
  • મોજ મજા માં દિવસ જાય
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • કોઈ ભેટ મળે.
  • સહકાર અને સહયોગ મળી શકે..
  • માથામાં દુખાવો રહે
  • કામમાં પરિવર્તન આવશે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મનને શાંતિ ન મળે.
  • સાસરી પક્ષેથી ધનલાભ થાય.
  • આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.
  • નોકરી ની નવી તક મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫
  • તુલા (ર , ત) :-
  • દિવસ યાદગાર બની જશે.
  • બાળકો સાથે દિવસ આનંદમય જાય.
  • નફો કમાવી શકશો.
  • નવી આશા જાગે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • હળવાશ અનુભવશો.
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • ત્રીજા વ્યક્તિ ને કારણે મનભેદ ન કરવો.
  • વેપારી વર્ગને ફાયદો થાય.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમયનો સદુપયોગ થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • માતા પિતા થી ફાયદો થાય.
  • ઘરનું વાતાવરણ બદલાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩
  • મકર (ખ, જ) :-
  • મહેનત રંગ લાવે.
  • ભાગ્ય સાથ આપે.
  • કામની પ્રશંસા થયી શકે છે.
  • તણાવથી મુક્ત થવાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • તમારો આત્મવિશ્વાસ વધે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કામનું ઊંધું પરિણામ આવે.
  • એકલવાયું લાગે.
  • સ્વાસ્થમાં ધ્યાન રાખવું.
  • માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – 6

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં

આ પણ વાંચો:ક્યારેય કોઈના હાથમાં ન મૂકો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી રીસાઈ જશે

આ પણ વાંચો:પરવાળું રત્ન પહેરવાથી મંગળ ગ્રહ મજબૂત થાય છે? કઈ રાશિના લોકો માટે ગણાય છે હિતાવહ