કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 30 જાન્યુઆરી મહા સુદ એકમ ગુરુવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.25 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
દત્તબાવાની કરવી.
એકમની સમાપ્તિ : બપોરે ૦૪:૧૨ સુધી.
તારીખ :- ૩૦-૦૧-૨૦૨૫, ગુરુવાર / મહા સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૦ થી ૦૮:૪૩ |
| લાભ | ૧૨:૫૩ થી ૦૨:૧૬ |
| અમૃત | ૦૨:૧૬ થી ૦૩.૩૯ |
| શુભ | ૦૫:૦૦ થી ૦૬:૨૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૫ થી ૦૮:૦૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
- ભાગ્યનો ઉદય થતું જોવા મળશે.
- શોધપૂર્ણ કાર્યોનો વિશેષ યોગ.
- સોચ વિચાર કરી કામ કરવાથી લાભ થશે
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કર્મક્ષેત્રમાં વિઘ્નો દૂર થાય.
- આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ આવી શકે.
- રોકાયેલા કાર્ય પૂર્ણ થશે.
- બીજાની મદદ મળે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- શત્રુ કે પ્રતિસ્પર્ધી વધારે સક્રિય રહેશે.
- કામમાં બેદરકારી ન કરવી.
- ખોટા કાર્યોમાં સમય બગડે.
- વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- આવકના નવા અવસર મળશે.
- સંબંધોમાં મધુરતા વધશે
- સપનાના ભયને છોડો.
- નવા વિચારો ઉત્પાદક હશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- તમારું માન-સન્માન વધશે.
- અચાનક નાની-મોટી તકલીફ થશે.
- જીવનસાથી વિશેષ ધ્યાન આપશે.
- કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- આત્મવિશ્વાસ જીતાડી આપશે.
- માતા-પિતાનું આરોગ્ય ઠીક રહેશે.
- કામ બગડવાની શકયતા છે.
- જલ્દબાજીનો સ્વભાવ છોડવો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- પરિવારમાં કોઈ શુભ કે ધાર્મિક પ્રસંગ થાય.
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડે.
- અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે.
- સહનશક્તિની કસોટી થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ પ્રિય વ્યક્તિથી મુલાકાત થશે.
- કામમાં તમારો ઉત્સાહ વધશે.
- વિચારોમાં નકારાત્મકતામાં કમી આવશે
- સહકર્મીઓનો સહકાર મળશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આત્મવિશ્ચાસમાં કમી આવશે.
- ધાર્મિક યાત્રાનો યોગ.
- ભોગ વિલાસની વસ્તુઓ ખરીદી શકો.
- વિદેશની યાત્રા કરી શકો છો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- પ્રોપટી સબંધી કાર્યમાં ફાયદો થાય.
- વિચારોમાં નવીનતા આવે.
- શત્રુ પરાસ્ત થશે.
- પ્રયત્નોનો ફળ તરત જ મળશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ફરવા અને રેસ્ટોરેંટમાં જવાની ઈચ્છા થાય.
- આર્થિક ખર્ચ વધે.
- ભાઈ બહેન પૈસા માગી શકે.
- પ્રતિસ્પર્ધામાં વિજય થશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અંગત બાબતો શૅર કરતા નહીં.
- સારો દિવસ સારો જાય.
- નોકરીમાં તમારી પ્રગતિ થઇ શકે.
- બગડેલા સબંધોમાં સુધાર આવશે.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાનની તૈયારીઓ પૂર્ણ, રેલવે સ્ટેશન પર આ પ્રતિબંધો લાગુ
આ પણ વાંચો:એકાદશીએ આ વસ્તુઓનું દાન કરી નારાયણની કૃપા પ્રાપ્ત કરો
આ પણ વાંચો:1954માં આવું હતું કુંભ મેળાનું દ્રશ્ય વીડિયો વાયરલ, ઐતિહાસિક દ્રશ્ય જોઈને લોકોએ કહ્યું- ‘હર હર ગંગે’
