આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ દત્તબાવાની કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 30 જાન્યુઆરી મહા સુદ એકમ ગુરુવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.25 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 30 જાન્યુઆરી મહા સુદ એકમ ગુરુવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.25 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

               દત્તબાવાની કરવી.

એકમની   સમાપ્તિ :         બપોરે ૦૪:૧૨ સુધી.

તારીખ   :-   ૩૦-૦૧-૨૦૨૫, ગુરુવાર / મહા સુદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૦ થી ૦૮:૪૩
લાભ ૧૨:૫૩ થી ૦૨:૧૬
અમૃત ૦૨:૧૬ થી ૦૩.૩૯
શુભ ૦૫:૦૦ થી ૦૬:૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૨૫ થી ૦૮:૦૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
  • ભાગ્યનો ઉદય થતું જોવા મળશે.
  • શોધપૂર્ણ કાર્યોનો વિશેષ યોગ.
  • સોચ વિચાર કરી કામ કરવાથી લાભ થશે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કર્મક્ષેત્રમાં વિઘ્‍નો દૂર થાય.
  • આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ આવી શકે.
  • રોકાયેલા કાર્ય પૂર્ણ થશે.
  • બીજાની મદદ મળે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • શત્રુ કે પ્રતિસ્પર્ધી વધારે સક્રિય રહેશે.
  • કામમાં બેદરકારી ન કરવી.
  • ખોટા કાર્યોમાં સમય બગડે.
  • વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • આવકના નવા અવસર મળશે.
  • સંબંધોમાં મધુરતા વધશે
  • સપનાના ભયને છોડો.
  • નવા વિચારો ઉત્પાદક હશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • તમારું માન-સન્માન વધશે.
  • અચાનક નાની-મોટી તકલીફ થશે.
  • જીવનસાથી વિશેષ ધ્યાન આપશે.
  • કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આત્મવિશ્વાસ જીતાડી આપશે.
  • માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે.
  • કામ બગડવાની શકયતા છે.
  • જલ્દબાજીનો સ્વભાવ છોડવો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • પરિવારમાં કોઈ શુભ કે ધાર્મિક પ્રસંગ થાય.
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડે.
  • અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે.
  • સહનશક્તિની કસોટી થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે.
  • કામમાં તમારો ઉત્સાહ વધશે.
  • વિચારોમાં નકારાત્મકતામાં કમી આવશે
  • સહકર્મીઓનો સહકાર મળશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આત્‍મવિશ્ચાસમાં કમી આવશે.
  • ધાર્મિક યાત્રાનો યોગ.
  • ભોગ વિલાસની વસ્તુઓ ખરીદી શકો.
  • વિદેશની યાત્રા કરી શકો છો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • પ્રોપટી સબંધી કાર્યમાં ફાયદો થાય.
  • વિચારોમાં નવીનતા આવે.
  • શત્રુ પરાસ્‍ત થશે.
  • પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ફરવા અને રેસ્ટોરેંટમાં જવાની ઈચ્છા થાય.
  • આર્થિક ખર્ચ વધે.
  • ભાઈ બહેન પૈસા માગી શકે.
  • પ્રતિસ્‍પર્ધામાં વિજય થશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અંગત બાબતો શૅર કરતા નહીં.
  • સારો દિવસ સારો જાય.
  • નોકરીમાં તમારી પ્રગતિ થઇ શકે.
  • બગડેલા સબંધોમાં સુધાર આવશે.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાનની તૈયારીઓ પૂર્ણ, રેલવે સ્ટેશન પર આ પ્રતિબંધો લાગુ

આ પણ વાંચો:એકાદશીએ આ વસ્તુઓનું દાન કરી નારાયણની કૃપા પ્રાપ્ત કરો

આ પણ વાંચો:1954માં આવું હતું કુંભ મેળાનું દ્રશ્ય વીડિયો વાયરલ, ઐતિહાસિક દ્રશ્ય જોઈને લોકોએ કહ્યું- ‘હર હર ગંગે’