Gandhidham News: ગાંધીધામનાં જૂની સુંદરપુરીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 19 વર્ષીય ગોપાલ વેલજીભાઇ મહેશ્વરીને જૂની સુંદરપુરીમાં જ રહેતા અમુક શખ્સોએ છરીનાં બેફામ ઘા મારી યુવાનનું ઢીમ ઢાળી દીધું હતુ.

જેમાં યુવાનની રાડારાડ થતા આસપાસનાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે ઘટના સ્થળે દોડી આવી યુવાનના મૃતદેહને પી એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
