Surat News/ સુરતમાં શહેર કોર્ટમાંથી 15 ફાઈલો ગુમ થઈ જતા ખળભળાટ

2019માં એક સાથે 15 જેટલી ફાઇલો ગુમ થઇ હોવાનું બહાર આવ્યું

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરતમાં શહેર કોર્ટમાંથી 15 ફાઈલો ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો છે. જેમાં શહેર કોર્ટમાંથી 15 ફાઈલ ગુમ અંગે હાઈકોર્ટ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી છે. જેને પગલે 13 ફેબ્રુઆરીએ સુનાવણી પહેલા અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તપાસમાં 2019માં એક સાથે 15 જેટલી ફાઇલો ગુમ થઇ હોવાનું બહાર આવ્યું હતું.

જેને પગલે હાઇકોર્ટ જસ્ટીસ સંદિપ ભટ્ટે આપ્યા તપાસના આદેશ આપ્યા હતા. તે સિવાય અન્ય જિલ્લામાં આવી ઘટના બની છે કે નહી તે અંગે ણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પાટણમાં કેટલાક કેસોની ફાઈલો ગુમ થયા બાદ આ ઘટના સામે આવી હતી.

જોકે જજે પોતાની પાસેની 15 ફાઈલો લઈ ગયા હતા. આ ગુમ થયેલી 15 ફાઇલો પરત મળી આવી હતી,. 2025ના રોજ ચીફ જસ્ટીસ સમક્ષ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં રજીસ્ટ્રી દ્વારા માહિતી છુપાવાઇ હોવાની દલીલો પણ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, 91 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

આ પણ વાંચો:ગીર સોમનાથ LCBએ બૂટલેગરોના ઉમંગ પર ફેરવ્યું પાણી, 12 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

આ પણ વાંચો:વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે 1.78 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો