Ahmedabad News/ અમદાવાદમાં ચાલુ ફરજે નશો કરતો જવાન પકડાયો

અગાઉ પણ રસ્તા પર દારૂ પીતા જવાનોનો વીડિયો વાયરલ થયો હતો.

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)માં ચાલુ ફરજે નશો કરતો જવાન પકડાયો છે. ફરજ દરમિયાન નશો કરતા જવાનના ફોટો વાયરલ (Viral Photo) થયો છે. કાયદાના રક્ષક દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાતા લોકો સુરક્ષા અંગે સવાલો કરી રહ્યાં છે.

અમદાવાદમાં ચાલુ ફરજ દરમિયાન નશો કરતા જવાનના ફોટો વાયરલ થયા છે, ઉમેશ વાઘેલા નામના જવાન દ્વારા કેફી પીણાનું સેવન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉમેશ વાઘેલા ઇન્ચાર્જ ડિવિઝન હોમગાર્ડ કમાન્ડર તરીકે ફરજ નિભાવે છે. ચાલુ ફરજે મોજ માણતા જવાનના ફોટો સોશિયલ મીડિયા(Social Media)માં વાયરલ થયા છે. અગાઉ પણ રસ્તા પર દારૂ પીતા જવાનોનો વીડિયો વાયરલ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ગમે તેટલી ભૂલો હોય મારી, પણ જેલ જઈશ તું’, દિલ્હીમાં અપશબ્દો બોલતી મા-દીકરીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:પોલીસ અધિકારીએ ચેક કરવા લેમ્બોર્ગિની રોકી, નિર્દોષતાથી પ્રેમભરી માફી માંગી, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:વૃદ્ધ વ્યક્તિ એક છોકરી સાથે રમતાં-રમતાં રડી પડ્યો, કારણ જાણી તમે પણ થશો ઈમોશનલ