કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ:આજે 01 માર્ચ ફાગણ સુદ બીજ શનિવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.01 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.42 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
લાલ વસ્ત્રનું દાન કરવું.
બીજની સમાપ્તિ : સવારે ૧૨:૧૦ સુધી માર્ચ-૦૨
- તારીખ :- ૦૧-૦૩-૨૦૨૫, શનિવાર / ફાગણ સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૯ થી ૦૯:૫૬ |
| લાભ | ૦૨:૧૯ થી ૦૩:૪૭ |
| અમૃત | ૦૩:૪૭ થી ૦૫.૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૨ થી ૦૮:૧૪ |
| શુભ | ૦૯:૪૭ થી ૧૧:૧૯ |
| અમૃત | ૧૧:૧૯ થી ૧૨:૫૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- એકલાપણું લાગે.
- સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું.
- માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
- કોઈની નિંદા ન કરવી.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- કરૂ કંપનીઓથી સાવધાન રહો.
- પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
- જમીન – મકાન માટે દિવસ ઉત્તમ જણાય.
- કોઈ નવી મુલાકાત થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- માયાળુ સ્વભાવ બને.
- મહેનત રંગ લાવે.
- ભાગ્ય સાથે આપે.
- તણાવથી મુક્ત થવાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- માતા પિતાથી લાભ થાય.
- ઘરનું વાતાવરણ બદલાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- ત્રીજી વ્યક્તિને કારણે મતભેદ થાય.
- લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
- વેપારી વર્ગને સાંભળવું પડે.
- સંતોષ કારક દિવસ રહે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- કોઈ ભેટ મળે.
- ઇલેક્ટોનીક વસ્તુથી સાચવવું.
- વેપારમાં લાભકારી દિવસ રહે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- જ્ઞાનમાં વધારો થાય.
- મનની વાતો બહાર આવે.
- નવા મિત્રો બને.
- અન્યાની ટીકા કરવી નહિ.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- ઘરે મહેમાન આવે.
- આનંદમય દિવસ રહે.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- અત્તર લગાવીને ઘરની બહાર નીકળવું.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મોટી યોજના બને.
- કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
- ઓચિંતા કોઈ ખરીદી થાય.
- વ્યસન છોડી શકો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
- ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
- બચવેલું ધન કામમાં આવે.
- કોઈની આપમાન ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સંતાન દ્વારા ધન લાભ થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- કારણ વગર મૂડ ન રહે.
- માથે બરફ રાખવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ) :-
- દિવ્ય જ્ઞાન મળે.
- નવી વસ્તુ તમારી પાસે આવે.
- પારિવારિક સાહસ શરૂ થાય.
- વિશ્વાસનો અભાવ જણાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:ભારતના 8 પ્રસિદ્ધ શિવ મંદિર વિશે જાણો, ભક્તોના પાપ ધોવાઈ જાય છે…
આ પણ વાંચો:ફેબ્રુઆરીમાં ક્યારે છે અમાવસ્યા, જાણો શુભ સમય, તિથિ અને પૂજાની રીત
