આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે ઘરેથી મગ દાળ ખાઈને નીકળવું, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 02 માર્ચ ફાગણ સુદ ત્રીજ રવિવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.43 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 02 માર્ચ ફાગણ સુદ ત્રીજ રવિવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.43 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        ઘરેથી મગ દાળ ખાઈને નીકળવું.                    ત્રીજની સમાપ્તિ :   રાત્રે ૦૯:૦૩ સુધી.

  • તારીખ :-        ૦૨-૦૩-૨૦૨૫, રવિવાર / ફાગણ સુદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૫૫ થી ૧૧:૨૪
અમૃત ૧૧:૨૪ થી ૧૨:૫૨
શુભ ૦૨:૧૯ થી ૦૩.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૪૩ થી ૦૮:૧૫
અમૃત ૦૮:૧૫ થી ૦૯:૪૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • મન હળવું થાય.
  • કોઈ યોજના સફળ થાય.
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • કામમાં ધીરજ રાખવી.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
  • સપના મોટા જોવાય.
  • લગ્ન જીવનમાં મીઠાશ આવે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
  • નાણા નો નવો સ્ત્રોત મળે.
  • મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
  • ગળા નો પ્રોબ્લેમ રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • ગેરસમજ દૂર થાય.
  • સંબંધમાં મીઠાશ આવે.
  • માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
  • ગળામાં પ્રોબ્લેમ રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯
  • સિંહ (મ, ટ) :-
  • કામનું દબાણ બેચેન કરે.
  • બીજા જોડે પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
  • કોઈ નવું સાહસ થાય.
  • તબિયત સાચવવી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આર્થિક બાબતમાં ઉતાવળ ન કરવી.
  • પર સ્ત્રી, શરાબ થી દૂર રહેવું.
  • વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • વેપારમાં ફાયદો થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • તુલા (ર, ત) :-
  • ધન સમજી વિચારીને વાપરો.
  • પ્રેમમાં ઊંડાણ વધે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે.
  • બાળકો પાસેથી સારા સમાચાર મળે.
  • જીવનસાથી જોડે દિવસ સારો જાય
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિવારના સભ્યોની કાળજી લેવી.
  • મનમાં મૂંઝવણ રહ્યા કરે.
  • લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.
  • કોઈની જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • શેરબજારમાં ફાયદો જણાય.
  • અણધાર્યા લાભ થઈ શકે છે.
  • અતિથિ આવી શકે તેમ છે.
  • આર્થિક બાબતમાં સુધારો જણાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
  • કામમાં પ્રગતિ થાય.
  • ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • વધુ પડતી ચિંતા માનસિક ખલેલ પહોંચાડે.
  • વસ્તુઓ ઉંધી આવે.
  • વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
  • કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતના 8 પ્રસિદ્ધ શિવ મંદિર વિશે જાણો, ભક્તોના પાપ ધોવાઈ જાય છે…

આ પણ વાંચો:ફેબ્રુઆરીમાં ક્યારે છે અમાવસ્યા, જાણો શુભ સમય, તિથિ અને પૂજાની રીત

આ પણ વાંચો:વાસ્તુ અનુસાર દેવામાંથી કેવી રીતે છુટકારો મેળવશો