Surat News/ સુરતમાં જમીન પર ફાયનાન્સ આપવાને બહાને ખેડુત સાથે છેતરપિંડી

ખેડૂતને વિશ્વાસમાં લઈ જમીન વેચાણ દસ્તાવેજ લખાવી લેવાયા

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરતમાં એક ખેડુતને જમીન પર ફાયનાન્સ આપવાને બહાને વિશ્વાસમાં લઈને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં ખેડુતને વિશ્વાસમાં લીધા બાદ જમીન વેચાણ દલ્તાવેજ લખાવી લેવામાં આવ્યા હતા. બીજીતરફ આરોપીએ વેચાણ દસ્તાવેજ લખાવીને ખેડુતને ફાયનાન્સ કર્યું ન હતું.

આમ ખેડુત સાથે દગાબાજી કરીને તેની જમીન ખોટી રીતે લખાવી લીધી હતી. આ અંગે ફરિયાદ થતા ગુનાહિત કૃત્ય આચરનારી ટોળકીના સભ્યને ઝડપી લીધો હતો. ઈકો સેલે આરોપી દિલીપસિંહ વાળાની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી

આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ