Not Set/ ટ્રમ્પ બન્યા અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિ, 10 લાખ લોકોની વચ્ચે લીધા શપથ

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ  અમેરિકાના રાષ્ટ્રપતિ પદના  શપથ લીધા. રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે સૌથી પહેલો નિર્ણય અફોર્ડેબલ કેર એક્ટને ફ્રીઝ કરવાનો એક ઓર્ડર પાસ કર્યો હતો. આ એક્ટ ઓબામાકેર નામથી પ્રચલિત છે. તે સિવાય ટ્રમ્પે નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી બે અગત્યની એપોઇન્ટમેન્ટ કરી હતી. એમ પણ ચર્ચાય છે કે, H-1B વિઝા અંગે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બદલાવ […]

Uncategorized

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ  અમેરિકાના રાષ્ટ્રપતિ પદના  શપથ લીધા. રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે સૌથી પહેલો નિર્ણય અફોર્ડેબલ કેર એક્ટને ફ્રીઝ કરવાનો એક ઓર્ડર પાસ કર્યો હતો. આ એક્ટ ઓબામાકેર નામથી પ્રચલિત છે. તે સિવાય ટ્રમ્પે નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી બે અગત્યની એપોઇન્ટમેન્ટ કરી હતી. એમ પણ ચર્ચાય છે કે, H-1B વિઝા અંગે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બદલાવ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અમેરિકાના 45મા પ્રષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતી..

એક તરફ જ્યારે ડોનલ્ડ ટ્રમ્પના શપથ ચાલી રહ્યા હતા ત્યારે બીજી તરફ હજારો લોકો તેની  ટ્રમ્પના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.