Bhavnagar News : રાજ્યના અમુક વિસ્તારોમાં વાતાવરણનો પલ્ટો જોવા મળ્યો હતો. જેમાં સિહોર પંથકમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. જેને પગલે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી હતી.સોનગઢ જીથરીમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે કેરીના પાકને નુકસાન થયું છે.
વરસાદ અને બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો:પહેલા પતિથી અલગ થયેલી મહિલા બીજા પતિ પાસેથી માંગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
આ પણ વાંચો:કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો, તો વ્યક્તિ બેગમાં 2 અને 1 રૂપિયાના સિક્કા લઈને પહોંચ્યો
