Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે સોનુ ઝડપી પાડ્યું છે. જેમાં બદામના પેકેટમાં સંતાડીને સોનુ લાવવામાં આવ્યું હતું. બદામના આ પેકેટમાંથી કસ્ટમ વિભાગને 167.100 ગ્રામ સોનુ મળ્યુ હતું. તપાસમાં કુવૈતથી અમદાવાદ આવેલ મુસાફર પાસેથી આ સોનુ મળી આવ્યું હતું.
જપ્ત કરાયેલા આ સોનાની કિંમત 16 લાખ રપિયા અંદાજવામાં આવી છે. આરોપીએ આ સોનુ ક્યાંથી મેળવ્યું તથા કોને આપવાનું હતું તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: રાજકોટ કાર અકસ્માતમાં ‘ડ્રાઈવર’ની આખરે ધરપકડ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
આ પણ વાંચો: રાજકોટમાં નબીરા દ્વારા અકસ્માત કરવા મામલે હ્યુમન રાઇટ્સ વિભાગના આસિ.પ્રોફેસરનું નિવેદન આવ્યું સામે
આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં જામનગરના વાંઝા પરિવારના ત્રણ લોકોના મોત : પરિવારજનોનું હૈયાફાટ રૂદન
