Rajkot News/ જસદણના સાણથલીમાં વ્યાજખોરની દાદાગીરી

વ્યાજખોરો યુવાનની કાર પડાવી લીધી

Gujarat Rajkot

Rajkot News : જસદણના સાણથલીમાં વ્યાજખોરની દાદાગીરી સામે આવી છે. જેમાં વ્યાજખોરોએ યુવાનની કાર પડાવી લીધી હતી. તે સિવાય 20000 રૂપિયા ગૂગલ પે પરથી પણ લીધા હતા. ઉપરાંત 10 % વ્યાજ વસૂલી ઉપરથી પગ ભાંગી નાખવા ધમકી પણ આપી હતી.

10 ટકા વ્યાજ આપવાના અને કોરા ચેક પણ લેવાયા હતા આ બનાવમાં ફરિયાદને પગલે મનીલાન્ડ્રી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાલીમાં સામૂહિક આપઘાત મામલે દીકરીનો વીડિયો વાયરલ, બે વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:સુરતમા પરિવારે કર્યો સામૂહિક આપઘાત,ઘર માંથી મળી સુસાઇડ નોટ

આ પણ વાંચો:રાજકોટમાં સામૂહિક આપઘાત, પતિપત્ની અને પુત્રની એકસાથે આત્મહત્યા