Kutch News: કચ્છ (Kutch) જીલ્લામાં વિદ્યાસહાયક (Vidhyasahayak)ની સ્પેશિયલ ભરતી (Recruitment)ને લઈ જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 થી 5 માટે 2500 જગ્યાઓ પર ભરતી થશે. 6 થી 8 ધોરણમાં ગણિત વિજ્ઞાન વિષયમાં કુલ 509 જગ્યાઓ પર ભરતી (Recruitment) થશે.
કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 2500 ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા સ્પેશિયલ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 12 મેે થી 21 મે 2025 સુધી ભરતી માટે અરજી કરવાની રહેશે. વિદ્યા સહાયક ભરતી (Recruitment) (વર્ગ 1 થી 5 અને વર્ગ 6 થી 8 ગુજરાતી માધ્યમ) 2023 ની જાહેરાત હેઠળ 2500 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
વધુ માહિતી માટે, ઉમેદવારોને બોર્ડની વેબસાઇટની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:છોટાઉદેપુરની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોને પૂરા પગારના હૂકમો એનાયત
આ પણ વાંચો:વિદ્યાસહાયક ઉમેદવારોની સચિવાલય તરફ ઉમેદવારની કુચ, ગેટ નંબર 1 પર કર્યો ચક્કાજામ
આ પણ વાંચો:બેરોજગાર વિદ્યાસહાયકોને ન્યાય આપો : સચિવાલયના ગેટ પર બેઠા ધરણા ઉપર
