Jamnagar News/ જામનગરની મોદી સ્કૂલ ફરી વિવાદમાં, DEOએ નોટિસ ફટકારી

વેકેશનમાં પણ મોદી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા જામનગર DEOએ મોદી સ્કૂલને નોટિસ ફટકારી છે.

Top Stories Gujarat Others

Jamnagar News: જામનગરની મોદી સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. વેકેશનમાં પણ મોદી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા જામનગર DEOએ મોદી સ્કૂલને નોટિસ ફટકારી છે. બોર્ડનાં નિયમ પ્રમાણે ઉનાળું વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ હોય છે.

જામનગરની મોદી સ્કૂલ ઉનાળું વેકેશનમાં શાળામાં બાળકોને ભણવા બોલાવતા વિવાદમાં આવી છે. વેકેશનમાં પણ મોદી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા જામનગર DEOએ મોદી સ્કૂલને નોટિસ ફટકારી છે. બોર્ડનાં નિયમ પ્રમાણે ઉનાળું વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ હોય છે. શાળાકીય સત્ર પૂરૂ થયા બાદ બાળકોને વેકેશન આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં બાળકોને શાળામાં બોલાવતા જીલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા 35 દિવસનું વેકેશન આપવામાં આવે છે તેમ છતાં બાળકોને અભ્યાસ માટે બોલાવાતા શિક્ષણાધિકારી શાળા સામે પગલા લેશે તેમ જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદીની ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તક પણ સ્કૂલ લાઇબ્રેરીમાં મળશે,જાણો વિગત

આ પણ વાંચો:PM મોદીએ લાઇનમાં ઉભા રહીને રાણીપ સ્કૂલમાં કર્યું મતદાન, જન મેદનીનું અભિવાદન કર્યું

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડનગરમાં જે સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતુ તે સ્કૂલ પરિસરમાં નિર્માણ પામેલી પ્રેરણા સ્કૂલની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ