કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 21 માર્ચ ફાગણ વદ સાતમ શુક્રવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 06.51 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.47 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ऊॅ श्रीं श्रीये नम:”નો જાપ ૧૦૮ વાર કરવો
- સાતમની સમાપ્તિ : સવારે ૦૪:૨૭ સુધી.માર્ચ-૨૨
તારીખ :- ૨૧-૦૩-૨૦૨૫, શુક્રવાર / ફાગણ વદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૧૫ થી ૦૯:૪૫ |
અમૃત | ૦૯:૪૫ થી ૧૧:૧૬ |
શુભ | ૧૨:૪૭ થી ૦૨.૧૮ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૪૮ થી ૧૧:૧૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- સારા સંતાનની પ્રાપ્તિ થાય.
- અતિથી ઘરે આવે.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- પ્રેમ મેળવવામાં સફળતા મળે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- પ્રોપર્ટી ખરીદી શકો.
- મોટો આર્થિક લાભ થાય.
- સગા સબંધીથી ફાયદો થાય.
- વિદેશથી ધન મળે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- કામને લીધે વધારે મગજમાં દુખે.
- નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય.
- જૂના રહસ્યો બહાર આવે.
- મનમાં મૂઝવણ જણાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- કોઈ જગ્યાએથી મદદ મળે.
- કાર્ય ક્ષેત્રમાં પ્રેમ મળે.
- મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- ધાર્મિક કાર્ય થાય.
- સોના-ચાંદીની ખરીદી શકાય.
- આત્મા વિશ્વાસનું સ્તર ઊંચું રહે.
- તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- માંગલિક કાર્ય થાય.
- પ્રેમમાં સફળતા મળે.
- કારણ વગર હસવાનું મન થાય.
- નોકરીમાં મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- હતાશાની લાગણી અનુભવો.
- કોઈ વાત યાદ કરીને હસુ આવે.
- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- શત્રુ કામ બગાડવાનો પ્રયાસ કરે.
- સેવામાં સાંજનો સમય જાય.
- સ્વાસ્થ સારું રહે.
- ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.
- સાસરાવાળા ફાયદો થાય.
- અટકેલા કામ શરૂ થાય.
- તમારા માટે સમય કાઢી શકો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.
- દિવસ યાદગાર બની જશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કોઈ કાર્ય ઝડપી થાય.
- હાથમાં ધન ટકે નહિ.
- જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
- લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
- મિજાજ ફૂલફડાક રહે.
- હળવાશ અનુભવશો.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:દાનવીર સમજતો માણસ વાસ્તવમાં ભ્રમમાં જીવે છે, આપનાર કોઈ બીજું હોય છે….
આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં
આ પણ વાંચો:વર્ષ 2025માં ઘર બનાવવા માટે કયો મહિનો શ્રેષ્ઠ અને શુભ રહેશે….