Sabarkantha News/ સાબરકાંઠા : ઈડરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત

વ્યાજખોરોએ કાર, એક્ટીવા સહિતના સાધનો પડીવી લીધા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

Gujarat

Sabarkantha News : સાબરકાંઠાના ઈડરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. જેમાં ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. એટલું જ નહી વ્યાજખોરોના ત્રાસથી શ્રીનગરમાં રહેતા યુવકે ઘર છોડી દીધુ હતું. યુવકે ઘર છોડતા તેના પરિવારજનોએ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

આ યુવકે ચિઠ્ઠીમાં વ્યાજખોરોના નામ લખી પરિવારને નિવેદન આપ્યું હતું. તે સિવાય વ્યાજખોરોએ કાર, એક્ટીવા સહિતના સાધનો પડીવી લીધા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. યુવાને ચિઠ્ઠીમાં વ્યાજખોરોના ત્રાસની હકીકત લખીને ઘર છોડયુ હતું. વ્યાજખોરોનો ભોગ બનેલા યુવકે યુવાને પરિવારને “Sorry” કહી ચિઠ્ઠીમાં વેદના ઠાલવી હતી.

જેને પગલે યુવાને પરિવારને “Sorry” કહી ચિઠ્ઠીમાં વેદના ઠાલવી હતી. બીજીતરફ સાબરકાંઠામાં દિનપ્રતિદીન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. અજ્ત્રો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી પાંચ સભ્યોએ આપઘાત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:15 સેકન્ડમાં 5 લોકોના મોત, એક ભૂલથી થયો અકસ્માત, રાજસ્થાનમાં કેન્ટર સાથે ટાટા સફારીની ટક્કર

આ પણ વાંચો:રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત અને 15 ઘાયલ

આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત