આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ લાલ વસ્ત્રનું દાન કરવું, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 03 જૂન જેઠ સુદ આઠમ મંગળવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 03 જૂન જેઠ સુદ આઠમ મંગળવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લાલ વસ્ત્રનું દાન કરવું.

·        આઠમની સમાપ્તિ     રાત્રે ૦૯:૫૫ સુધી.  

  • તારીખ :-        ૦૩-૦૬-૨૦૨૫, મંગળવાર / જેઠ સુદ આઠમના   ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૬ થી ૧૨:૩૬
અમૃત ૧૨:૩૬ થી ૦૨:૧૭
શુભ ૦૩:૫૭ થી ૦૫:૪૦
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૦ થી ૦૯:૫૮
શુભ ૧૧:૧૭ થી ૧૨:૩૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • નવી વસ્તુ શીખવા મળે.
  • સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહે.
  • મહેનત અને કઠોર પરિશ્રમની જરૂર છે.
  • કામ પ્રત્યે ધ્યાન એકાગ્ર કરો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આંતરિક શક્તિઓને અનુભવ કરશો.
  • માનસિક સ્થિતિ ખૂબ જ પોઝિટિવ રહેશે.
  • નવી વ્યક્તિનું ઘરમાં આગમન થાય.
  • ભાગ્યવૃદ્ધિનો યોગ છે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક શાંતિ મળે.
  • કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો.
  • લાભદાયક યોજના ગુમાવી શકો.
  • વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો..
  • પેટને લગતી સમસ્યા રહે.
  • તમારી ફિટનેસ ઉપર ધ્યાન આપો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • આત્મવિશ્વાસનો વધારો થાય.
  • પરિવાર સાથે હરવા ફરવામાં સમય જાય.
  • નિર્ણય ખોટો સાબિત થઈ શકે.
  • પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદથાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સંગીત દિવસને આરામ બનાવે.
  • તણાવ હાવી થાય.
  • અધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર થાય.
  • ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

 

 તુલા (ર , ત) :-

  • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
  • વડીલોના આશીર્વાદથી આગળ વધશો
  • નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેશો.
  • ભાગ્યના બળે કાર્યોમાં સફળતા મળે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થ્ય ઉત્તમ રહે.
  • લોકપ્રિયતામાં વધારો થાય.
  • ફાલતૂ કાર્યોમાં સમય જાય.
  • તમારા શબ્દોનું ધ્યાન રાખો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કલ્પનાઓની દુનિયાથી બહાર આવો.
  • તમારી પ્રતિભા સામે આવે.
  • પીઠ પાછળ ઘા થાય.
  • શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ છે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨
  • મકર (ખ, જ) :-
  • ઘરના કામમાં વધારો થાય.
  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
  • વેપારમાં નવા-નવા પ્રયોગ અમલમાં મૂકો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
  • પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.
  • નાની-નાની વાતોને મોટી કરશો નહિ.
  • રોગ કે બીમારીથી રાહત મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વધારે પડતું કાર્ય ન કરવું.
  • તમારા લક્ષ્યથી ભટકી શકો છો,
  • આર્થિક મામલે વધારે સાવધાની જાળવી
  • ઘરમાં વાતાવરણ નેગેટીવ રહેશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનમાં સિંહ રાશિમાં થશે મંગળ-કેતુની યુતિ, 5 રાશિનાં જાતકો કિસ્મતવાળા કહેવાશે

આ પણ વાંચો:ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો? શું બધી મનોકામના પૂર્ણ થાય છે?

આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન