બ્રહ્મપુત્રા અંગે ચીને નવો પ્લાન તૈયાર કર્યો છે. ચીની એન્જિનિયરોએ બ્રહ્મપુત્રાનું પાણી ડાયવર્ટ કરવા માટે 1000 કિલોમીટર લાંબી ટનલ બનાવવાની યોજના તૈયાર કરી છે. આ ટનલ દ્વારા બ્રહ્મપુત્રાનું પાણી તિબેટથી જિનજિયાંગની તરફ વાળવાની યોજના છે. જો ચીની એન્જિનિયરોનો આ પ્લાન મંજૂર કરાય છે, તો તેની ભારત અને બાંગ્લાદેશ બંને પર પડશે. એન્જિનિયરોએ પોતાનો પ્લાન માર્ચ, 2017માં ચીની સરકારને સોંપ્યો હતો પરંતુ અત્યાર સુધી સરકાર તરફથી તેને મંજૂરી મળી નથી. આ પ્રોજેક્ટમાં ટનલના એક કિલોમીટરની પર એક અબજ યુઆનનો ખર્ચ આવશે. એટલે સંપૂર્ણ ટનલ બનાવવામાં 1 ટ્રિલિયન યુઆનનો ખર્ચ થશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ 5-10 વર્ષમાં પ્રોજેક્ટ નિર્માણ માટે ટેક્નિક તૈયાર થઇ જશે.
Not Set/
જુઓ બ્રહ્મપુત્રાનું પાણી ડાયવર્ટ કરવા ચીને કઈ યોજના તૈયાર કરી
બ્રહ્મપુત્રા અંગે ચીને નવો પ્લાન તૈયાર કર્યો છે. ચીની એન્જિનિયરોએ બ્રહ્મપુત્રાનું પાણી ડાયવર્ટ કરવા માટે 1000 કિલોમીટર લાંબી ટનલ બનાવવાની યોજના તૈયાર કરી છે. આ ટનલ દ્વારા બ્રહ્મપુત્રાનું પાણી તિબેટથી જિનજિયાંગની તરફ વાળવાની યોજના છે. જો ચીની એન્જિનિયરોનો આ પ્લાન મંજૂર કરાય છે, તો તેની ભારત અને બાંગ્લાદેશ બંને પર પડશે. એન્જિનિયરોએ પોતાનો પ્લાન માર્ચ, […]
