Banaskantha News/ થરાદ નજીકથી પોલીસે દારૂ સાથે 31.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

SMCની ટીમે સાત ફરાર આરોપીઓની શોધ હાથ ધરી

Gujarat

Banaskantha News : બનાસકાંઠાના થરાદ તાલુકાના ભારતમાલા હાઈવે સાંચોરથી થરાદ રોડ પર કેટલાક શખ્સો ફોર્ચ્યુનર કારમાં દારૂનો જથ્થો લઈને જઈ રહ્યા હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે ફોરચ્યુનર કાર અટકાવી હતી. જોકે દારૂ લઈને જતા સાત શખ્સો ફરાર થઈ ગયા હતા.

પોલીસે કારમાંથી રૂ.6,93,00 નો દારૂ અને બિયરના ટીન કબજે કર્યા હતા. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. 31,93,120 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની વધુ તપાસ થરાદ પોલીસ સ્ટેશન કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં NEET પરીક્ષા પાસ કરાવાની ગેરંટી આપતી છેતરપિંડી કરતી ગેંગ વિરૂદ્ધ FIR

આ પણ વાંચો:આજે સમગ્ર દેશમાં NEETની UG પરીક્ષા, 23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આ પણ વાંચો:15 જૂને યોજાનારી NEET PG પરીક્ષા આગામી આદેશ સુધી મોકૂફ