Unza/ ઉંઝા નગરપાલિકાના સફાઈ કૌભાંડમાં અંતે ફરિયાદ દાખલ

કર્મચારીઓને બોગસ ઓળખપત્ર આપી કરાયું હતું કૌભાંડ

Gujarat

Gujarat News : ઉંઝા નગરપાલિકાના સફાઈ કૌભાંડ સંદર્ભે અંતે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કૌભાંડ વર્ષ 2021,22 માં આચરવામાં આવ્યું હતું. જેમાં સફાઈ કર્મચારીઓને બોગસ ઓળખ પત્ર આપીને કૌભાંડ ઐચરવામાં આવ્યું હતું. તે સિવાય રજીસ્ટરમાં બોગસ હાજરીઓ પણ દર્શાવવામાં આવી હતી.

ટેક્સ ભર્યા વગર જ બારોબાર સફાઈ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેને પગલે નગરપાલિકાના સત્તાધીસો સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.



આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ