કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 4 જુલાઇઅષાઢ સુદ નોમ શુક્રવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 5.58 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- શુક્રવારે સફેદ રંગની વસ્તુઓનું દાન કરો.
- નોમનીસમાપ્તિ :બપોરે ૦૪:૩૨સુધી.
તારીખ:- ૦૪-૦૭-૨૦૨૫, શુક્રવાર /અષાઢ સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૯ થી ૦૯:૨૧ |
| અમૃત | ૦૯:૨૧ થી ૧૧:૦૨ |
| શુભ | ૧૨:૪૨ થી ૦૨.૨૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૫ થી ૧૧:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- સ્વાસ્થ્યમાંધ્યાનરાખવું.
- માતાપિતાનાઆર્શીવાદનાબળેકાર્યકરવું.
- કાર્યનો સંતોષ જોવા મળી શકે.
- કામમાં વ્યસ્તતા વધુ રહે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- આજનો દિવસ સારો છે.
- તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે
- જમીન- મકાનમાટેદિવસઉત્તમજણાય.
- કોઈનવીમુલાકાતથાય.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૭
- મિથુન (ક, છ, ઘ) :-
- હરવા-ફરવામાં બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.
- સમયનો વ્યય થાય.
- મહેનત ખાડામાં જાય.
- ભાગ્યસાથ ન આપે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૬
- કર્ક (ડ, હ) :-
- મિત્રો સાથે કોઈ લાભકારી ચર્ચા થાય.
- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
- સમયનોસદુપયોગથાય.
- ઘરનુંવાતાવરણબદલાય.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૩
- સિંહ (મ, ટ) :-
- ત્રીજીવ્યક્તિનેકારણેમતભેદથાય.
- લગણીમાંઆવીકોઈકાર્યનકરવું.
- પરિવારનો સહયોગ મળશે.
- માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- બાળકોસાથેદિવસઆનંદમાંજાય.
- કોઈભેટમળે.
- સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો.
- નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૯
- તુલા (ર, ત) :-
- વેપારમાં નવા મિત્રોબને.
- અન્યાનીટીકાકરવીનહિ.
- વાતચીતમાં સંયમ રાખવો.
- શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- અધિકારી તરફથી મદદ મળશે
- અજાણ્યા ભયથી પરેશાન રહો.
- ઘરે મહેમાનઆવે.
- દિવસ મૂંઝવણમા જાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મોટીયોજનાબને.
- ઓચિંતાકોઈખરીદીથાય.
- નોકરીમાં વધારાની જવાબદારી મળે.
- જૂના મિત્રો સાથે ફરવા જવાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૪
- મકર (ખ, જ) :-
- દિવસનીશરૂઆતકુળદેવીનુંનામલઈનેકરવી.
- ખાસમિત્રસાથેપ્રવાસથાય.
- અધિકારીઓ સાથે મતભેદ થાય.
- વાણીમાં નરમાઈ રહેશે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સંતાનદ્વારાધનલાભથાય.
- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
- જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત રહે.
- તબિયતમાંધ્યાન રાખવું.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- દિવ્યજ્ઞાનમળે.
- પારિવારિકસાહસશરૂથાય.
- મિશ્ર લાગણીઓ રહેશે.
- પૈતૃક સંપત્તિથી લાભ થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૫
આ પણ વાંચો:જગન્નાથની રથયાત્રા પહેલા સોનાની સાવરણીથી કેમ સફાઈ કરાય છે? શું છે રહસ્ય
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થળોએ ભોજન ન આરોગવું, લક્ષ્મીજીની કૃપા મેળવવા આટલું કરો
