આજનું રાશિફળ/ આ રાશિના જાતકે સફેદ રંગની વસ્તુનું દાન કરવુ, જાણો તમારૂ આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે 4 જુલાઇઅષાઢ સુદ નોમ શુક્રવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 5.58   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 4 જુલાઇઅષાઢ સુદ નોમ શુક્રવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 5.58   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • શુક્રવારે સફેદ રંગની વસ્તુઓનું દાન કરો.
  • નોમનીસમાપ્તિ :બપોરે ૦૪:૩૨સુધી.

 

તારીખ:-      ૦૪-૦૭-૨૦૨૫, શુક્રવાર /અષાઢ સુદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૯ થી ૦૯:૨૧
અમૃત ૦૯:૨૧ થી ૧૧:૦૨
શુભ ૧૨:૪૨ થી ૦૨.૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૫ થી ૧૧:૨૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્વાસ્થ્યમાંધ્યાનરાખવું.
  • માતાપિતાનાઆર્શીવાદનાબળેકાર્યકરવું.
  • કાર્યનો સંતોષ જોવા મળી શકે.
  • કામમાં વ્યસ્તતા વધુ રહે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આજનો દિવસ સારો છે.
  • તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે
  • જમીન- મકાનમાટેદિવસઉત્તમજણાય.
  • કોઈનવીમુલાકાતથાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • હરવા-ફરવામાં બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.
  • સમયનો વ્યય થાય.
  • મહેનત ખાડામાં જાય.
  • ભાગ્યસાથ ન આપે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ, હ) :-
  • મિત્રો સાથે કોઈ લાભકારી ચર્ચા થાય.
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • સમયનોસદુપયોગથાય.
  • ઘરનુંવાતાવરણબદલાય.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૩

 

  • સિંહ (મ, ટ) :-
  • ત્રીજીવ્યક્તિનેકારણેમતભેદથાય.
  • લગણીમાંઆવીકોઈકાર્યનકરવું.
  • પરિવારનો સહયોગ મળશે.
  • માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • બાળકોસાથેદિવસઆનંદમાંજાય.
  • કોઈભેટમળે.
  • સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો.
  • નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૯
  • તુલા (ર, ત) :-
  • વેપારમાં નવા મિત્રોબને.
  • અન્યાનીટીકાકરવીનહિ.
  • વાતચીતમાં સંયમ રાખવો.
  • શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • અધિકારી તરફથી મદદ મળશે
  • અજાણ્યા ભયથી પરેશાન રહો.
  • ઘરે મહેમાનઆવે.
  • દિવસ મૂંઝવણમા જાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મોટીયોજનાબને.
  • ઓચિંતાકોઈખરીદીથાય.
  • નોકરીમાં વધારાની જવાબદારી મળે.
  • જૂના મિત્રો સાથે ફરવા જવાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪

 

  • મકર (ખ, જ) :-
  • દિવસનીશરૂઆતકુળદેવીનુંનામલઈનેકરવી.
  • ખાસમિત્રસાથેપ્રવાસથાય.
  • અધિકારીઓ સાથે મતભેદ થાય.
  • વાણીમાં નરમાઈ રહેશે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સંતાનદ્વારાધનલાભથાય.
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત રહે.
  • તબિયતમાંધ્યાન રાખવું.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • દિવ્યજ્ઞાનમળે.
  • પારિવારિકસાહસશરૂથાય.
  • મિશ્ર લાગણીઓ રહેશે.
  • પૈતૃક સંપત્તિથી લાભ થાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૫

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જગન્નાથની રથયાત્રા પહેલા સોનાની સાવરણીથી કેમ સફાઈ કરાય છે? શું છે રહસ્ય

આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થળોએ ભોજન ન આરોગવું, લક્ષ્મીજીની કૃપા મેળવવા આટલું કરો