કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 13 જુલાઈને અષાઢ વદ ત્રીજને રવિવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. શ્રાવણ નક્ષત્રમાં બેઠું છે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આદિત્યહૃદય સ્તોત્રનું પઠન કરવું ત્રીજની સમાપ્તિ : સવારે ૦૧:૦૪સુધી.
- તારીખ:- ૧૩-૦૭-૨૦૨૫, રવિવાર /અષાઢ વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૩ થી ૧૧:૦૪ |
| અમૃત | ૧૧:૦૪થી ૧૨:૪૫ |
| શુભ | ૦૨:૨૫થી ૦૪.૦૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૮થી ૦૮:૪૭ |
| અમૃત | ૦૮:૪૭ થી ૧૦:૦૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
- રોકાણ કરવાથી લાભ થાય.
- બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે.
- સરકારી કામોમાં સફળતા મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- મનમાં ઉત્સાહ રહેશે.
- આરોગ્ય અનુકૂળ રહેશે.
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- કુટુંબના સભ્યો પરધ્યાન આપવું.
- તમારી બુદ્ધિ અને તર્કથી સફળતા મળે.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ, હ) :-
- શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.
- પોતાના કર્મ પર વિશ્ચાસ રાખો.
- ધારેલ કાર્ય પૂર્ણ થાય.
- નવી નોકરીની વાત આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ, ટ) :-
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- આરોગ્ય અનુકૂળ રહેશે.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- જટિલ કાર્યનો પણ ઉકેલ મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
- ગૂઢ અધ્યયનથીલાભ થાય.
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર, ત) :-
- ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- ગંભીર વિષયો ચર્ચા થાય.
- ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- તમારી આવડતથી ફાયદો થાય.
- કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
- શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો.
- વ્યાપાર, વિસ્તાર સંબંધી કાર્ય થશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક થાક લાગે.
- લાંબો ખર્ચ થાય.
- લોકપ્રિયતા વધશે.
- ગહન સંશોધનનો યોગ છે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- સામાજિક કાર્યપૂર્ણ થાય.
- માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
- વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે
- ગોપનીયતા બનાવી રાખવી.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- મગજ પર કાબૂ રાખવો.
- મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકો.
- કામકાજમાં ઉત્સાહ સારો રહે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ):-
- ઉધાર આપવું કે લેવું નહિ.
- જુસ્સામાં વધારો થાય.
- બીજા લોકોની કદર કરવી.
- તમારા ધાર્યા કામ થઇ શકે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
