આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ગણેશજીની પૂજા કરવી, જાણો આજનું તમારું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 16 જુલાઈને અષાઢ વદ છઠને બુધવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં બેઠું છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 16 જુલાઈને અષાઢ વદ છઠને બુધવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં બેઠું છે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        ગણેશજીની પૂજા કરવી.·        છઠનીસમાપ્તિ: રાત્રે૦૯:૦૩ સુધી.·            

  • તારીખ:- ૧૬-૦૭-૨૦૨૫, બુધવાર/અષાઢ વદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૩ થી ૦૭:૪૩
અમૃત ૦૭:૪૩થી ૦૯:૨૪
શુભ ૧૧:૦૪ થી ૧૨.૪૫
લાભ ૦૫:૪૭ થી ૦૭:૨૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૭થી ૧૦:૦૬
અમૃત ૧૦:૦૬થી ૧૧:૨૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • બિઝનેસમાં પાર્ટનરશિપમાંલાભ થાય.
  • સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • તણાવથી મુક્ત થવાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારું મન પ્રસન્ન રહેશે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • વેપારમાં નવા પ્રયોગ ફાયદાકારક રહેશે.
  • અનુભવથી શીખવા મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈને પૈસા ઉધાર આપવા નહિ.
  • તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.
  • નોકરીમાં સફળતા મળી.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪
  • કર્ક (ડ , હ) :-
  • તમારા વખાણ થાય.
  • બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.
  • તમારો સમય વેડફાશે .
  • નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે.
  • વિશ્વાસ જલ્દી ના મૂકો.
  • ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
  • કામમાં વધુ મહેનત કરો.
  • ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન મળે.
  • કોઈ કામમાં અડચણો આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪
  • તુલા (ર , ત) :-
  • માનસિક પરેશાની થઈ શકે છે.
  • તણાવ અનુભવાય.
  • ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
  • વેપાર – ધંધામાં સાચવવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • લક્ષ્‍યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.
  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
  • ઉતાવળું કાર્ય ન કરવું.
  • ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • લોકો પાસે અપેક્ષા ન રાખવી.
  • છેતરપિંડી થવાની સંભાવના છે.
  • આનંદમય દિવસ પસાર થાય.
  • પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • ધાર્મિક કાર્યોમાં સમય પસાર થાય.
  • અચાનક ભાગ્યવૃદ્ધિ થાય.
  • ગહન શોધના કાર્યોમાંસફળતા મળે.
  • મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કોઈને ઉધાર આપવું નહિ..
  • તમારી પત્ની સાથે ઝઘડો થઇ શકે.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • બહાર પ્રવાસ પર જઈ શકાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.
  • સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી.
  • રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.
  • ભાગીદાર જોડે ધંધો ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: