કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 16 જુલાઈને અષાઢ વદ છઠને બુધવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં બેઠું છે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ગણેશજીની પૂજા કરવી.· છઠનીસમાપ્તિ: રાત્રે૦૯:૦૩ સુધી.·
- તારીખ:- ૧૬-૦૭-૨૦૨૫, બુધવાર/અષાઢ વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૦૩ થી ૦૭:૪૩ |
| અમૃત | ૦૭:૪૩થી ૦૯:૨૪ |
| શુભ | ૧૧:૦૪ થી ૧૨.૪૫ |
| લાભ | ૦૫:૪૭ થી ૦૭:૨૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૭થી ૧૦:૦૬ |
| અમૃત | ૧૦:૦૬થી ૧૧:૨૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- બિઝનેસમાં પાર્ટનરશિપમાંલાભ થાય.
- સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
- નોકરીમાં પ્રમોશન મળે.
- તણાવથી મુક્ત થવાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમારું મન પ્રસન્ન રહેશે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- વેપારમાં નવા પ્રયોગ ફાયદાકારક રહેશે.
- અનુભવથી શીખવા મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈને પૈસા ઉધાર આપવા નહિ.
- તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.
- નોકરીમાં સફળતા મળી.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- તમારા વખાણ થાય.
- બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.
- તમારો સમય વેડફાશે .
- નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે.
- વિશ્વાસ જલ્દી ના મૂકો.
- ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
- કામમાં વધુ મહેનત કરો.
- ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન મળે.
- કોઈ કામમાં અડચણો આવે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- માનસિક પરેશાની થઈ શકે છે.
- તણાવ અનુભવાય.
- ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
- વેપાર – ધંધામાં સાચવવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.
- સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
- ઉતાવળું કાર્ય ન કરવું.
- ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- લોકો પાસે અપેક્ષા ન રાખવી.
- છેતરપિંડી થવાની સંભાવના છે.
- આનંદમય દિવસ પસાર થાય.
- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- ધાર્મિક કાર્યોમાં સમય પસાર થાય.
- અચાનક ભાગ્યવૃદ્ધિ થાય.
- ગહન શોધના કાર્યોમાંસફળતા મળે.
- મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કોઈને ઉધાર આપવું નહિ..
- તમારી પત્ની સાથે ઝઘડો થઇ શકે.
- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- બહાર પ્રવાસ પર જઈ શકાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.
- સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી.
- રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.
- ભાગીદાર જોડે ધંધો ન કરવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
