Ahmedabad News/ અમદાવાદના રાણીપમાં 4 મહિલા હોટેલની લિફ્ટમાં ફસાઈ

લિફટમાં ફસાવવાના બનાવો અમદાવાદમાં જવલ્લે જ બનતા હતા, હવે તેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં હોટલની લિફ્ટમાં 4 મહિલાઓ ફસાઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: લિફટમાં ફસાવવાના બનાવો અમદાવાદમાં જવલ્લે જ બનતા હતા, હવે તેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં હોટલની લિફ્ટમાં 4 મહિલાઓ ફસાઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાઓ હોટેલ રેજેન્ટા ઇનની લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. આ તો સદનસીબે કોઈને કશું થયું નહીં, નહીં તો હોટેલને ટેકનિકલ ખામી જીવલેણ બની ગઈ હોત.

રાણીપ વિસ્તારમાં આવેલી એક હોટલની લિફ્ટમાં આ મહિલાઓ ફસાઈ ગઈ હતી. ટેકનિકલ ખામીને કારણે 4 મહિલાઓ ફસાઈ ગઈ હતી. ફાયર વિભાગે ફસાયેલી 4 મહિલાઓને બચાવી લીધી છે. આમાંથી એક મહિલાની હાલત વધુ ખરાબ થઈ ગઈ હોવાથી તેની સારવાર ચાલી રહી છે.

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં હોટલની લિફ્ટમાં મહિલાઓ ફસાઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. લિફ્ટમાં ટેકનિકલ ખામીને કારણે 4 મહિલાઓ ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી અને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે ચારેય મહિલાઓને સુરક્ષિત રીતે બચાવી લીધી છે.

રાણીપ વિસ્તારમાં આવેલી એક હોટલની લિફ્ટમાં મહિલાઓ ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં એક મહિલાની તબિયત લથડી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ટેકનિકલ ખામીને કારણે હોટેલ રેજેન્ટા ઇનની લિફ્ટમાં 4 મહિલાઓ ફસાઈ ગઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે 4 મહિલાઓને સુરક્ષિત રીતે બચાવી લીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ : ભાડજ-શીલજ કેનાલ પાસે ઝાડ પરથી યુવકનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, અમદાવાદ સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી બંધ

આ પણ વાંચો: અમદાવાદના બગોદરામાં એકજ પરિવારના પાંચ સભ્યોની સામૂહિક આત્મહત્યા