Anand News : આણંદના પેટલાદના ચાંગામાં કમળાનો રોગ ફાટી નીકળતા લોકોમાં ભય ફેલાયો છે. બીજીતરફ પાણીને લઈ રોગચાળો વકર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કમળાનો રોગ ફાટી નીકળતા આરોગ્ય વિભાગ દ્વારા 9 ટીમો કાર્યરત કરવામાં આવી છે.
દરમિયાન ધારાસભ્ય અને આરોગ્ય વિભાગના ચેરમેને આ વિસ્તારની મુલાકાત લીધી હતી. તે સિવાય આરોગ્યની ટીમે 7 જગ્યાએથી પાણીના સેમ્પલ લીધા છે. આરોગ્યની ટીમો કાર્યરત થતા પરિસ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે.
આ પણ વાંચોઃગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનું 4 જુલાઈએ અભિવાદન
આ પણ વાંચોઃગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના
આ પણ વાંચોઃદાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ
