Anand News/ આણંદ : પેટલાદના ચાંગામાં કમળાનો રોગ ફાટી નીકળ્યો

આરોગ્યની ટીમે 7 જગ્યાએથી પાણીના સેમ્પલ લીધા

Gujarat Others

Anand News : આણંદના પેટલાદના ચાંગામાં કમળાનો રોગ ફાટી નીકળતા લોકોમાં ભય ફેલાયો છે. બીજીતરફ પાણીને લઈ રોગચાળો વકર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કમળાનો રોગ ફાટી નીકળતા આરોગ્ય વિભાગ દ્વારા 9 ટીમો કાર્યરત કરવામાં આવી છે.

દરમિયાન ધારાસભ્ય અને આરોગ્ય વિભાગના ચેરમેને આ વિસ્તારની મુલાકાત લીધી હતી. તે સિવાય આરોગ્યની ટીમે 7 જગ્યાએથી પાણીના સેમ્પલ લીધા છે. આરોગ્યની ટીમો કાર્યરત થતા પરિસ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનું 4 જુલાઈએ અભિવાદન

આ પણ વાંચોઃગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના

આ પણ વાંચોઃદાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ