આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ પ્રભુ હનુમાનજીની પૂજા કરવી. જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 29  જુલાઈ અને શ્રાવણ સુદ પાંચમ  અને મંગળવાર છે. આજે ચંદ્ર કન્યા  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.08   એ.એમ અને સુર્યાસ્ત 7.25   પી.એમ થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 29  જુલાઈ અને શ્રાવણ સુદ પાંચમ  અને મંગળવાર છે. આજે ચંદ્ર કન્યા  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.08   એ.એમ અને સુર્યાસ્ત 7.25   પી.એમ થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • હનુમાનજીણી પૂજા કરવી.       

·        પાંચમનીસમાપ્તિ     સવારે ૧૨:૪૫સુધી. 

  • તારીખ:- ૨૯-૦૭-૨૦૨૫,મંગળવાર /શ્રાવણ સુદ પાંચમચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૫ થી ૧૨:૪૫
અમૃત ૧૨:૪૫થી ૦૨:૨૫
શુભ ૦૪:૦૩ થી ૦૫:૪૩
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૩થી ૧૦:૦૩
શુભ ૧૧:૨૫થી ૧૨:૪૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કૌટુંબિક જવાબદારીઓ વધે.
  • તમેઅસ્વસ્થતા અનુભવશો.
  • અટકેલા નાણાં મળે.
  • કોઈનુંવર્તન તમારો મૂડ બગાડી મૂકશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શૈક્ષણિક કાર્યમાં રુચિ વધે.
  • વાતચીતમાં સંતુલિત રહો.
  • મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
  • કાર્યોને જલ્દીથી ઉકેલવા પ્રયત્ન કરો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વધારે પડતો ગુસ્સો ટાળો.
  • બિનઆયોજિત ખર્ચ વધશે.
  • તમને મિત્રોનો સહયોગ મળશે.
  • પ્રગતિની સંભાવનાઓ છે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • મન પ્રસન્ન રહેશે.
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • વાતચીતમાં ધીરજ રાખો.
  • જીવનસાથી સાથે વિવાદ ટાળો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ, ટ) :-
  • વ્યાપાર વિસ્તરી શકે છે.
  • પિતા સાથે વૈચારિક મતભેદો થાય.
  • આરોગ્યનુ ધ્યાન રાખો.
  • ધાર્મિક યાત્રા પર જવાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વાણીમાં મધુરતા રહેશે.
  • ધીરજ રાખવાનો પ્રયત્ન કરો.
  • જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર, ત) :-
  • મન અશાંત રહેશે.
  • સ્વાસ્થ્ય વિશે સાવધ રહો.
  • તબીબી ખર્ચ વધશે.
  • માતા તરફથી ધન પ્રાપ્તિ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મન અશાંત રહેશે.
  • આત્મનિર્ભર બનો.
  • બિનજરૂરી વિવાદો ટાળો.
  • ખર્ચો વધારે રહેશે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સંતોષની લાગણીઓ રહેશે.
  • માતા સાથે મતભેદો થાય.
  • બિઝનેસમાં મિત્રનો સહયોગ મળે.
  • જૂનામિત્રો સાથે મુલાકાત થશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫
  • મકર (ખ, જ) :-
  • સાસરા પક્ષથી ફાયદો થાય.
  • ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
  • તમને નાણાકીય પક્ષ મજબૂત દેખાશે.
  • તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પરિવાર તરફથી સુખ – શાંતિ રહે.
  • દિવસ ની શરૂઆત ઉત્તમ રહેશે
  • પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
  • ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • શાંત રહો ગુસ્સાથી બચો.
  • સખત મહેનત પણ રંગ લાવે.
  • તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
  • કોર્ટ કચેરીથી દૂર રહેવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: