કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 3 ઓગસ્ટ અને શ્રાવણ સુદ નોમ અને રવિવાર છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. વિશાખા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.10 એ.એમ અને સુર્યાસ્ત 7.20 પી.એમ થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ : સૂર્ય નારાયણને જળ અર્પિત કરવું.
નોમની સમાપ્તિ : સવારે ૦૯:૪૩સુધી.
તારીખ:- ૦૩-૦૮-૨૦૨૫, રવિવાર /શ્રાવણ સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૮ થી ૧૧:૦૬ |
| અમૃત | ૧૧:૦૬થી ૧૨:૪૫ |
| શુભ | ૦૨:૨૫થી ૦૪.૦૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૦થી ૦૮:૪૧ |
| અમૃત | ૦૮:૪૧ થી ૧૦:૦૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.
- સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો.
- કોઈ કામમાં અડચણો આવી શકે.
- પતિ-પત્ની વચ્ચે વિવાદ થશે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- માનસિક પરેશાની થઈ શકે.
- કરિયરને કારણે તણાવ અનુભવાય.
- ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
- કોઈની સાથે દલીલોમાં ન પડવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.
- સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
- ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
- તમારા કાર્યોની પ્રશંસા થશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ઉતાવળું કાર્ય ન કરવું.
- લોકો પાસે અપેક્ષા ન રાખવી.
- તમારી સાથે છેતરપિંડી થઇ શકે.
- જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- આજે દિવસ ઉત્તમ રહેશે.
- એકથી વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્ત થાય.
- મન પ્રસન્ન રહેશે.
- કોઇ નવું કામ શરૂ કરી શકો.
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- અચાનક કેટલાંક ખર્ચ આવી શકે.
- અડચણોના કારણે ચિંતિત રહેશો.
- પરિવારના સભ્યો નારાજ થાય.
- જીવનસાથીની તબિયત સાચવવી.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- કોઇ શુભ સમાચાર મળી શકે.
- વધતા ખર્ચ પર કાપ મુકો.
- મિત્રો સાથે બહાર ફરવા જઈ શકો.
- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૫
- વૃશ્વિક (ન, ય) :-
- વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે.
- વાતચીતમાં સંયમીત રહો.
- વસ્ત્રો અને આભુષણો તરફ તમારુ વલણ વધશે.
- નોકરીમાં અધિકારીઓની મદદ મળશે
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વિકાસનો માર્ગ ખુલશે.
- મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે.
- વેપારમાં આજે સાવધાનીથી ચાલવું .
- નવા રહસ્યો બહાર આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- વિરોધી અથવા શત્રુ હાવી થઇ શકે.
- આજે શારીરિક ઈજા થઈ શકે.
- આજે સતર્ક અને સાવચેત રહેવું.
- સમસ્યાઓ શાંતિથી ઉકેલો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ખાનપાનમાં સંયમ રાખવું.
- સન્માન પ્રાપ્ત થાય.
- આવકના સાધનોમાં વધારો થાય.
- ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ) :-
- શત્રુથી લાભ મળે.
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- હિંમત ન હારવી જોઈએ.
- તમારા કામની પ્રશંસા થશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
