Not Set/ ઉત્તર પ્રદેશમાં 6 તબક્કા માટે મતદાન શરૂ, બોપરે 1 વાગ્ય સુધીમાં 37.82 ટકા મતદાન

નવી દિલ્હીઃ પૂર્વ ઉત્તર પ્રદેશ ગોરખપુર, આજમગઢ સહિત સાત જિલ્લાની 49 સીટો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજ્ય વિધાનસભાનું મતદાન ચાલું છે. બપોર એક વાગ્યા સુધીમાં 49 સીટો પર 37.85 ટકા વોટિંગ થઇ ચૂકયું છે.  સવારે 11 વાગ્યા સુધીમાં 23.28 ટકા મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના છઠા તબક્કામાં જે 49 સીટો પર મતદાન […]

Uncategorized

નવી દિલ્હીઃ પૂર્વ ઉત્તર પ્રદેશ ગોરખપુર, આજમગઢ સહિત સાત જિલ્લાની 49 સીટો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજ્ય વિધાનસભાનું મતદાન ચાલું છે. બપોર એક વાગ્યા સુધીમાં 49 સીટો પર 37.85 ટકા વોટિંગ થઇ ચૂકયું છે.  સવારે 11 વાગ્યા સુધીમાં 23.28 ટકા મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના છઠા તબક્કામાં જે 49 સીટો પર મતદાન થઇ રહ્યુ છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે. જે સાંજના 5 વાગ્યા સુધી ચાલશે.  સવારથી જ પોલિગ બુથ પર લોકોની ભીડ જામેલી જોવા મળી રહી છે. 6 તબક્કામાં 49 સીટો માટે મતદાન થવાનું છે.

યૂપીમાં સાત તબક્કામા મતદાન યોજાવાના છે જેમાથી 5 તબક્કાની ચૂંટણી યોજાઇ ચૂકી છે. હવે બે તબક્કાનું મતદાન બાકી છે જેમાથી 6 તબક્કાનું મતદાન આજે યોજાશે.