કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 6 ઓગસ્ટ અને શ્રાવણ સુદ બારસ અને બુધવાર છે. આજે ચંદ્ર ધન રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. વિશાખા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.12 એ.એમ અને સુર્યાસ્ત 7.20 પી.એમ થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગણપતિની પૂજા કરવી.· બારસનીસમાપ્તિ: બપોરે ૦૨:૧૦સુધી.
તારીખ:- ૦૬-૦૮-૨૦૨૫, બુધવાર/શ્રાવણ સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૨ થી ૦૭:૫૦ |
| અમૃત | ૦૭:૫૦થી ૦૯:૨૮ |
| શુભ | ૧૧:૦૭ થી ૧૨.૪૫ |
| લાભ | ૦૫:૪૦ થી ૦૭:૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૦થી ૧૦:૦૨ |
| અમૃત | ૧૦:૦૨થી ૧૧:૨૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- તમારી યોજનાઓને સાકાર થશે.
- પારિવારિક અને સામાજિક કાર્યોમાં સુમેળ રહેશે.
- સફળ અને પ્રગતિશીલરહો.
- માન-સન્માન પ્રત્યે સતર્ક રહો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઘરમાં કોઈ પણ યોજના બનશે.
- ખુશીનું વાતાવરણ રહેશે.
- સત્તામાં રહેલા લોકો સાથે નિકટતા વધશે.
- રાજકીય ક્ષેત્રમાં જનતા તરફથી પ્રેમ અને આદર મળશે.
- શુભકલર- પીળો
- શુભનંબર- ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- કામના સંદર્ભમાં મુસાફરી થાય.
- મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધો દૂર થાય.
- કોઈ ખાસ મુદ્દા પર મહત્ત્વપૂર્ણ ચર્ચા થાય.
- કોઈ સારા સમાચાર મળે.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૫
- કર્ક (ડ , હ) :-
- તમારું મનોબળ વધશે.
- તમને વિવાદમાંથી રાહત મળશે.
- વધુ શાંતિ અને સુકૂન અનુભવશો.
- કોઈ કિંમતી ભેટ મળે..
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૯
- સિંહ (મ , ટ) :-
- વેપારમાં થોડો સંઘર્ષ થાય.
- વધુ પડતા ભાવુક થવાનું ટાળો.
- ઘરમાં પરિવર્તન થાય.
- પ્રયત્નોમાં સફળતા મળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- લોકોનો સહયોગ મળશે.
- તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો.
- કોઈ પણ બાબતને પકડી ન રાખો.
- નોકરીમાં પરિવર્તન થાય.
- શુભ કલર –ભૂરો
- શુભ નંબર –૪
- તુલા (ર , ત) :-
- વરિષ્ઠ વ્યક્તિની સલાહનું પાલન કરવું.
- કોઈપણ પ્રકારનું ઉધાર ન લેવું.
- તમારી કાર્ય ક્ષમતામાં વધારો થાય.
- સરકારી યોજનાની જવાબદારી મળે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
- વૃશ્વિક (ન, ય) :-
- ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.
- અટવાયેલા કામને પૂર્ણ થશે.
- કાર્યસ્થળમાં સમસ્યાઓ ઓછી થશે.
- મૂડી રોકાણ કરી શકાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારી લોકપ્રિયતામાં વધારો થશે.
- આવક ઓછી અને ખર્ચ વધુ રહેશે.
- આર્થિક બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લો.
- વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૪
- મકર (ખ, જ) :-
- વ્યવસાયિક યાત્રા ફાયદાકારક સાબિત થશે.
- કપડાં, ઘરેણાં ખરીદવાની યોજના હશે.
- તમારા સામાજિક વર્તુળમાં વધારો કરો.
- દિવસ ફાયદાકારક રહેશે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કોઈ શુભ પ્રસંગમાં જવાની તક મળશે.
- પતિ-પત્ની વચ્ચે મતભેદો ઉભા થાય.
- પોતાના માટે થોડો સમય કાઢો.
- તમારી જાત પર વિશ્વાસ રાખીને કાર્ય કરો.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભાવનાત્મક બાજુ નબળી પડશે.
- સમસ્યાઓ જાતે ઉકેલવાનો પ્રયાસ કરો.
- મિત્ર રૂપિયા ઉધાર માગી શકે.
- પ્રયાસ કરવાથી સફળતા મળશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –૬
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
