Surat News/ સુરત : શહેરમાં દારૂની હેરાફેરી કરનાર શખ્સો ઝડપાયો

આ સમગ્ર મામલે સુરતની સચિન પોલીસે તપાસ શરૂ કરી છે

Surat Gujarat

Surat News : સુરતમાં દારૂની હેરાફેરી કરનારા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં પોલીસે કિન્નર, 1 મહિલા અને 2 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.2 લાખથી વધુનો દારૂ કબજે કર્યો હતો. તે સિવાયદારૂની હેરા-ફેરીમાં વપરાતી ગાડી પણ પોલીસે જપ્ત કરી હતી.

પોલીસે દારૂ, ગાડી સહિત રૂ. 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા, કોની પાસેથી લાવ્યા તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે સુરતની સચિન પોલીસે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત

આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:ભાવનગરમાં પરીણિતા સાથે વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ