ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો તે શંકરસિંહ વાઘેલાની છે. શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે ત્યારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે કે આજે મીડિયા સમક્ષ બાપૂ એક સ્વતંત્ર ફોરમ રચવાની જાહેરાત કરી શકે છે. જોકે આ ફોરમ ભાજપ સાથે નહીં જોડાય.
Not Set/
શંકરસિંહ વાઘેલા પોતાનું અલગ ફોરમ લોન્ચ કરશે? બોલાવી પ્રેસ કોન્ફરન્સ