પોલીસને ચકમો આપીને નાસી છૂટેલી ઉદયપુરથી પકડાયી સાધ્વી પેરોલ પર હોવા છતાં અમદાવાદના એક મોલમાંથી પોલીસને થાપ આપીને ભાગી છૂટેલી સાધ્વી જયશ્રીગીરીને ઉદેપુરથી ઝડપી લેવામાં આવી છે. સાધ્વી જયશ્રીગીરી નાથદ્વારાથી ઉદેપુર જતાં રસ્તામાં પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી…જો કે ક્રાઈમબ્રાન્ચે તેની પુછપરછ કરી તે પછી તેને અમદાવાદ પરત લાવવામાં આવી હતી..અમદાવાદમાં હિમાલયા મોલમાંથી પોલીસને બાહુબલી -2 બતાવી પછી ચકમો આપીને ફરાર થઈ ગયેલી સાધ્વી જયશ્રીગીરીને સીસીટીવી ફૂટેજને આધારે લાલરંગની ગાડીમાં ફરાર થઈ ગયાનું ખુલતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે ગોઠવેલી વોચમાં તે નાથદ્વારાથી ઉદયપુર જતાં રસ્તામાંથી ઝડપાઈ ગઈ હતી. સાધ્વીજ્યશ્રીગીરીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. હાલમાં તે અમદાવાદ ક્રાઈમ પોલીસના હવાલે છે..ત્યારે ક્રાઈમ બ્રાંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપવામા આવશે,…
Not Set/
સાધ્વી જયશ્રીગીરીની ઉદેપુરથી ધરપકડ
પોલીસને ચકમો આપીને નાસી છૂટેલી ઉદયપુરથી પકડાયી સાધ્વી પેરોલ પર હોવા છતાં અમદાવાદના એક મોલમાંથી પોલીસને થાપ આપીને ભાગી છૂટેલી સાધ્વી જયશ્રીગીરીને ઉદેપુરથી ઝડપી લેવામાં આવી છે. સાધ્વી જયશ્રીગીરી નાથદ્વારાથી ઉદેપુર જતાં રસ્તામાં પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી…જો કે ક્રાઈમબ્રાન્ચે તેની પુછપરછ કરી તે પછી તેને અમદાવાદ પરત લાવવામાં આવી હતી..અમદાવાદમાં હિમાલયા મોલમાંથી પોલીસને બાહુબલી […]
